SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૩ ] ब्रह्मज्ञ देवमीडपं विदित्वा - [ સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગી૦ ૦ ૫/૧૫ પછી કાળ, દેશના ક્રમ વડે થતાં શબ્દાદિ વિષયેાના ભાગને માટે તે જન્મ, કમ, ચેષ્ટા, સ્થાન, પરિણામ અને વય વગેરે સ્થિતિને ૪પી લે છે, તેમ જ પેાતાની અંદર જન્મના શ્રમને પણ તે પાતે જ અનુભવે છે; વળી જરા, મરણુ. ગુણુદાષ આદિની કલ્પના; દશ દિશાઓના મંડળામાં પેાતાનું ભ્રમણ, જ્ઞાન, જ્ઞાતા અને ઝે ભાવે તેમજ સ વસ્તુએના આદિ, મધ્ય અને અંત એમ સતે તે પાતે જ કલ્પી લે છે. આ રીતે આતિવાહિક દેહને ધારણ કરનાર જીવરૂપે બની ગયેલા પુરાતન પુરુષ એટલે ઇશ્વરે (વૃક્ષાંક ૨એ) પાતે જ કલ્પી લીધેલા વ્યષ્ટિ સમષ્ટિના સ્થૂલ શરીરને લીધે પૃથ્વી, જળ, આકાશ, સૂર્ય, જતેાના સમૂહે, અસ ખ્ય પ્રાણીઓના સમૂÌ, તમામ વ્યવહાર, નગર અને શિખર ઇત્યાદિ બ્રહ્માંડમાંના ચૌદ લેાકમાં આવેલા તમામ બાવરૂપે તે પાતે જ બની જાય છે. અને પછી તે પૃથ્વી આદિ પેાતાના આધારરૂપ છે અને પેાતે તેના આધેયરૂપ છે, એવા પ્રકારની ભ્રાંતિરૂપ સ'સારસ્વપ્નને પે।તે જ અનુભવે છે. આ મુજબ તે આદિ પ્રજાપતિ Éશ્વરના આતિવાહિક દેહ ચેતનપણાને લીધે પેાતાના સત્ય સંકલ્પથા જે વસ્તુ જેવા પ્રકારે કહ્યું છે તે કાતાલીયની પેઠે તુરત જ તેવા પ્રકારના સ્વભાવરૂપે બની જાય છે. આથી જ આ ભેદકારક એવા જગતને ભ્રમ ભાસી રહ્યો છે, તેા પછી આવા અસત્ય વિષયમાં આશ્રય શું પામવાનું છે? આ વિસ્તરી રહેલી દ્રષ્ટા, દન અને દશ્યરૂપી ત્રિપુટી વાસ્તવિક બ્રહ્મરૂપ જ છે.* સ્વભાવથી જ સ વર્તે છે, આત્મા તો અલિસ છે ટૂંકમાં, જેમ પાણી રાતે જ પાતામાં અમુક સમયને માટે ભમરીરૂપે દેખાતું હોય તથા ભમરીમાંથી વળી પાછું પેાતાના અસલ સ્વરૂપમાં વિલીન થતું હોય એમ જોવામાં આવે છે. આમ તે ભમરી રૂપે દેખાઈ વળી પાછું પાણી રૂપે વિલીન થઈ જાય ત્યાં સુધીતેા જે તેનેા દશ્યાભાસ છે તેજ તેને સ્વભાવ છે, એમ સમજો; તેમ આ જગતાદિ સર્વ દૃશ્ય પણુ આત્મરૂપ મહાસાગરની એક ભમરી સમાન છે. તે જેટલા સમય સુધી દ્રષ્ટા, દૃશ્ય અને દર્શાનાદિ ત્રિપુટી તથા તેના સાક્ષી હું' એવા રૂપે ભાસે છે, તેટલાં સમયને માટે તે જ અમુક મર્યાદિત આવરણવાળું બની આદિઅ'ત રૂપે થતું હોય એમ પ્રતીતિમાં આવે છે. આ પ્રમાણે જ્યાંસુધી તે આદિતવાળું અર્થાત્ મર્યાદિત હોય છે તેટલા સમયમાં તે તે રૂપે ભાસવું એવા જે તેના સહજ સ્વભાવ અથવા નૈસર્ગિક નિયમ હૈાય છે તે સ્વભાવાનુસાર જ તે પ્રવર્તે છે. જેમ વાયુના સહજ સ્વભાવ સ્પંદ કવા ચલન, આકાશને શૂન્ય, તેજતેા પ્રકાશ, પાણીના દ્રવપણું તથા પૃથ્વીનેા જડત્વ; અથવા આંખનું કામ જોવું, કાનનું સાંભળવું વગેરે જે તે ઇંદ્રિયાના સ્વભાવ કહેવાય; આથી ભગવાને કહ્યું છે કે સ્વભાવ અર્થાત નિયતિ નિયમથી નિશ્ચિત થયેલ પ્રકૃતિજન્ય સ્વભાવના ધેારણે જ આ સર્વ પ્રવતી રહ્યું છે. પ્રભુ એટલે આત્મા તે તે સĆથી તદ્દન અલિપ્ત છે. नादत्ते॒ कस्यचित्पा॒प॑ न॒ चैवं सुकृतं विभुः । ' अज्ञानेनावृत॑ शा॒नं॑ ते॒न मु॒ह्यन्ति॒ जन्तवः ॥ १५ ॥ કર્યું, કર્તા, તથા ફળ તેમ જ પાપપુણ્યને આત્મામાં સ્પર્શ નથી આ આત્માના ક્રમ, તેના કર્તાપણા તથા ફળની સાથે તલમાત્ર પણ સંબંધ નથી, તે પછી તે વર્ડ ઉત્પન્ન થનારાં પાપ અને પુણ્ય તેા તેને શી રીતે સ્પશી શકે? સારાંશ, આત્મા તે તદ્દન અસ`ગ છે, તેમાં કર્તા, ક્રમ` ફળ ઇત્યાદિ કશું જ નહિ, એ રીતના નિઃશેષરૂપે અથવા કર્તા, ક, ફળ, અને તે વડે ઉત્પન્ન થતાં પાપપુણ્યાદિ તમામ કેવળ એક આત્મસ્વરૂપ છે, એવા પ્રકારના સર્વાત્મભાવ રાખવામાં આવે, તાપણુ તે બંને ધ્યેય અંતે તા અનિવચનીય એવા એકરૂપ જ છે. ઉદ્દેશ એ કે, જ્યાં એક આત્મા. કવા * આ સબંધે વધુ નણવાની ઇછા હોય તા યા નિ॰ ૭૦ સ॰ ૧૮૭, ૧૮૮ અને ૧૮૯ જુએ.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy