SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦૦] વિ િaોત નિજિતં પુરાવાન્ II 8. [ સિદ્ધાન્તકાણક ભ૦ ગીઅવ પ/૨ રમમાણ થયેલ છે, તે આત્મજ્ઞાની પુર ગમે તેટલાં કર્મો કરતે હેય છતાં પણ તે તેને કિંચિત્માત્ર પણ બંધન કરી શકતાં નથી. तस्मादशासर त हुत्स्थं नासिनाऽऽस्मनः । छित्वनं सशय योगमातिष्ठात्तिनु भारत ॥ ४२ ॥ સંશો છોડી દઈ યુદ્ધ માટે ઊઠ તસ્માત, હે ભારત ! હદયમાં અજ્ઞાન વડે ઉપજ થનારા આ સંશયને ઉપર જણાવ્યા પ્રમાણે આભરવાપુના જ્ઞાનરૂપી તલવાર વડે છેદી નાખીને માં સર્વ અભરવરૂપ છે એવા પ્રકારના દઢ નિશ્ચયપ યોગનો આશ્રય કર. ઉદેશ એ કે, અંતઃકર ગુમાં અનેક પ્રકારના સંશો કે સંદ૯૫વિક ઉત્પન્ન થવા એ અજ્ઞાનતાનું લક્ષણ છે તેને આ સર્વ આત્મસ્વરૂપ છે એ પ્રકારના પૂર્ણ શ્રદાયુક્ત જ્ઞાન વડે છેદ કરી તદન નિસંશય બની જા. આમ એક આમાં જ સર્વત્ર પર રીતે વ્યાપેલે છે, એવા પ્રકારના દ નિશ્ચય વડે તદ્દન નિઃશંક બન્યા બાદ અભ્યાસને લીધે અંતઃકરણમાં જે જે વૃત્તનું ઉત્થાન થાય છે, તે થતાંની સાથે તરત જ તે સર્વ આત્મસ્વરૂપ છે, એ મુજબની પ્રતિવૃત્તિ વડે તેને તતકાળ દાબી દેવારૂપ યોગનો આશ્રય કર તથા હવે ઊઠ અને યુદ્ધ કર. અર્થાત યુદ્ધ કરવા માટે પ્રભો થઈ જા. ' અધ્યાય ૫ भर्जुन उवाचसन्याम कर्मणां कृष्ण पुनर्योग व शससि । पच्छे एतयोरकं तन्मे हि सुनिश्चितम् ॥ १ ॥ કર્મ છોડવાં કે કરવાં તે પૈકી ગમે તે એક કહે અર્જુન શ્રીકૃષ્ણ ભગવાનને કહે છે કે, હે પ્રભો ! આપ એક બાજુએ કર્મના સંન્યાસને વખાણે છે અને બીજી બાજ યોગને તે એ બે પૈકી ગમે તે એક કડા. તાત્પર્ય કે, આપ એક બાજુ કર્મસંન્યાસ એટલે આ હુ” નથી, આ “હું” નથી, આભામાં “”ના કરી ઉત્પત્તિ જ થયેલી નથી, તેમાં દક્તિ લેશ પણ નથી. એ આ પ્રકારના અભ્યાસને વખાણે છે તો બીજી બાજુ એ “આ છે,” “તે હું છે,” “સર્વ આત્મરૂ૫ એવા ૩૫ છે,” એક પ્રકારના સર્વાત્મભાવરૂપ કર્મવેગની પ્રશંસા કરી રહ્યા છે, તે તે બેમાંથી જેમાં મારે નિશ્ચિત શ્રેય હોય તેવું ગમે તે એક જ કહે; ભગવન! આપે શાસ્ત્રીય દષ્ટિએ યોગ્ય એવું વિવેચન કરીને મને સંન્યાસગ એટલે કર્મ નહિ કરવારૂપ વેગ અર્થાત આ “હું” નથી, આ “હું” નથી. એ મુજબ નિઃશેષભાવનો વા લયને અભ્યાસક્રમ (અભ્યાસ માટે ઉપાસનાકાંડ કિરણાંશ ૨૨ પાન ૫૭ તથા અધ્યાય ૨, પાન ૧૬૭ થી ૧૬૯ જુઓ), તથા કમંગ એટલે આ, હું, તું, તે પત્યાદિ ભાસતું સર્વ ચરચર દશ્ય આત્મા કિંવા બ્રહ્મ જ છે બ્રહ્મ વિના બીજું કાંઈ પણ છે જ નહિ. એવા પ્રકારે સર્વાત્મભાવને મ, એમ બંને કમને સમજાવ્યા. પરંતુ આ બેમાંથી મારે માટે આ સમયે કયા માર્ગનું અવલંબન કરવું કલ્યાણકારી હાઈ યોગ્ય છે, તે નિશ્ચયાત્મક એવું ગમે તે એક કડા; કે, જેથી તેનું અવલ બન કરવું મારે માટે ઠીક થાય.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy