SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ] अनन्तलेोकाप्तिमथो प्रतिष्ठां - [ સિદ્ધાન્તકાષ્ઠ ભ॰ ગી૦ ૦ ૪૪૧ સદ્ વિચાર કરવા પડે છે. જ્ઞાન એ તેા પાતે સ્વતઃદ્ધિ છે, તેને જ્ઞેયભાવ છે જ નહિ; અત્યંત તે કદી પણ દૃસ્યાદિ દ્વૈતરૂપે થઈ શકતું જ નથી, પરંતુ કેવળ અવિનાશી, વાણી, મન અને શ્રુદ્ધિથી પશુ અગેાચર છે, એ રીતને જે અંત:કરણમાં ખેાધ થવા તે સમ્યકૂ જ્ઞાન કહેવાય છે. આ સમ્યક્ જ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ સારાસાર વિવેક કરી આ સ આત્મરવરૂપ જ છે, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ, એવેા દૃઢ નિશ્ચય કરવા પડે છે. જેમ કાળિયા પેાતાના જ મેાઢામાંથી લાળ કાઢીને બહાર મેાટી જાળીએ રચી તેમાં લીલા કરી તન્મય બની જાય છે અને રમત પૂર્ણુ થયે વળી પાછે તેને ખાઈ જઈ પેાતામાં જ સમેટી લે છે, તેમ આ ઈશ્વર પણ પાતે પાતામાં અને પેતા વડે આ ચરાચર દૃશ્ય એકરસ એવા આત્મસ્વરૂપ હેવા છતાં પણ જાણે દશ્યાદિ અનંત આકારા વડે જુદું જુદું ડાય તેવા ભાસ કરી બતાવે છે. આત્મપ્રાપ્તિ એ જ એક ધ્યેય છે વાસ્તવિક તા આ સં અનિચનીય એવા એક આત્મા વિના બીજું કાંઈ પણ છે જ નહિં ઍવા અદ્વૈત તત્ત્વના પ્રથમ નિશ્ચય કરવા પડે છે, અને તે દૃઢ નિશ્ચય થયા બાદ તેનુ સતતનિદિધ્યાસન કરવું પડે છે. આ રીતે દી પ્રયત્ન અને બળાત્કારથી જ્યારે ચિત્ત તદાકાર થાય છે ત્યારે મનને સંપૂર્ણ નિરાધ થઈ નિર્વિકલ્પના પ્રાપ્ત થાય છે, અને આમ થવાથી તે અનિચનીય તત્ત્વ એ જ હુ” છું એવા પ્રકારની તેના ઉપર વિકલ્પ ભાવના વડે પુનઃ તેનું નિદિધ્યાસન કરવુ પડે છે, આ રીતે નિદિધ્યાસતની પૂર્ણુતા થાય એટલે આ સસારના કારણરૂપ જે અજ્ઞાન તે સમૂળ નષ્ટ થાય છે અને તે સ્થિતિ સ્વતઃસિદ્ધ થઈ જાય છે. એટલે કાઈ પણ પ્રયત્ન વિના સ્વાભાવિક રીતે જ ‘હું' આત્મા છું, એવી દૃઢતા થાય છે. આ પ્રકારની પરિપકવતા થઈ સહેજ સમાધિ પ્રાપ્ત થતાં જ અદ્વૈતપદના સાક્ષાત્કાર થઈ તે કૃતકૃત્ય બતે છે. આ રીતના આત્મપ્રાપ્તિને ક્રમ હોવાથી શ્રીકૃષ્ણુ ભગવાને અત્રે અર્જુનને કહેલું છે કે, એવા પ્રકારની નિઃસશય રીતે જેને પૂણુ શ્રદ્ધા થયેલી છે તેવા આત્મનિશ્ચયાળા અંતે પ્રદ્રિયસંયમી, પ્રક્રિયા અને તેના વિષયાની વૃત્તિનું અતઃકરણુમાં કદી ઉત્થાન જ થવા દેતા નથી અને થાય તેા તે આત્મસ્વરૂપ છે એવા પ્રકારની પ્રતિકૃત્તિથી તેને તુરત દાખી દે છે. આ રીતના ઇંદ્રિયાના સયમરૂપ અભ્યાસમાં તત્પર રહેનાર જિતેંદ્રિય પુરુષ જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને જ્ઞાન પ્રાપ્ત થતાં જ શાંતિના પરમ સ્થાન એવા નિર્વાણુ પદની પ્રાપ્તિ તેને સહેજમાં થાય છે. अशश्वा॒भ्रधान॒श्च स ँशयात्मा विनश्यति । माय॑ लो॒ोकोऽस्ति न प॒रो न सुखं सन॑श॒यमा॑नः ॥ ४० ॥ સશયાત્મા વિનાશને પામે છે જેને આ પ્રકારનું જ્ઞાન કિવા શ્રદ્ધા પણ નથી એવા સંશયવિપયયમાં જ નિમગ્ન એટલે જે 'તઃકરણમાં અનેક પ્રકારના તર્કી અથવા કુતૌ જ કર્યો કરે છે તેવા સંશયાત્મા અર્થાત્ શંકાકુશ કાવાળા મનુષ્ય વિનાશને જ પામે છે; તે આ લેકમાં પણ સુખ મેળવી શકતા નથી તેમ પરલોકમાં પણ સુખી થતા નથી. તાત્પ કે જે મનુષ્ય અંતઃકરણમાં પ્રક્રિયાના વિષયાનું ઉત્થાન થતું હોવા છતાં પશુ તેને નહિ દાખતાં અને પ્રકારની શકાકુશંકાઓ કરી સંકલ્પની પછવાડે જ પડેલા હોય છે, એટલે સવિકહપાને ઉપર જણાવેલી યાગની પદ્ધતિ એટલે કે વૃત્તિનું ઉત્થાન થતાં જ તે આત્મસ્વરૂપ છે એવા પ્રકારની પ્રતિવ્રુત્તિ વડે દાખી નહિ દેતા તઃકરણમાં અનેક સ્ફુરણાઓને ઉઠવા દેતા રહે છે, તેવા અનેક પ્રકારના સકલ્પે કા સશમાથી ગ્રસ્ત થયેલ્લે મનુષ્ય તા અવશ્ય વિનાશને જ પામે છે; તેવા સંશયી આ લેાક્રમાં પણ કદી સુખ અથવા શાંતિ પ્રાપ્ત કરી શકતા નથી, તેા પછી પરાક્રમાં તા ાંતિ અથવા સુખ કેવી રીતે મેળવી શકે ? મા સંબધમાં શાસ્ત્રમાં પણ નીચે પ્રમાણેના નિણૂય છે;
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy