SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮] ગીતાન “ગીતાઘહન વાતવાઈ દીપિકા ગ્રંથની ચતુર્થ આવૃત્તિની વિમોચનવિધિનો કાર્યક્રમ મુંબઈ મુકામે (પાટકર હલ, ન્યુ મરીન લાઈન્સ, મુંબઈ-૪૦૦૦) તારીખ ૭એપ્રિલ ૧૯૮૫ના શુભ દિવસે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી પાંડુરંગ શાસી અઠવલેજીએ વિમોચન વિધિ કરી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. “જન્મભૂમિ” અને પ્રવાસી” દનિકના તંત્રી તરી હરીભાઈ દવેએ આ ગ્રંથનો ટૂંકો પરિચય કરાવ્યો હતો. પરમપૂજ્ય વેદાંતાચાર્ય સ્વામી દાદી સમિઘન મહારાજ (દંતાલી પેટલાદ-ગુજરાત રાજ્ય) આશીર્વચન આપ્યા હતા. આ સર્વે મહાનુભવોનો અમે આ તકે દયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. વિમોચન વિધિ પ્રસંગે બોલતાં પરમ પૂજ્ઞ ઘઘકી પાંડુરંગ શાસી મારવો એ જણાવ્યું હતું કે “ગીતાોહન વા તત્વાર્થ દીપિકા” જીવનસ્પર્શી તથા માનવસ્પર્શી મહાન આધ્યાત્મિક સાંસ્કૃતિક ગ્રંથ છે. આજે જ્યારે માનવજીવન ધર્મક્ષેત્રે રણક્ષેત્રે કરુણોત્રે તથા બિડાત્ર એવા આ ચાર ક્ષેત્રોમાં વહેંચાઈ ગયું છે ત્યારે આ ગ્રંથ સાચો માર્ગદર્શક સાબિત થશે. | મુરબ્બી થી હરીદ્રભાઈ દવેએ ગ્રંથનો મહિમા સમજાવતાં કહ્યું કે “આ પુસ્તકમાં પૂજ્યપાદ થી સમજ મહારાજાએ ઈશ્વર-સ્મરણનો મહિમા ગાયો છે.” પરમપૂજ્ય સ્વામી ની સમિાનંદજી મહારાજે જણાવ્યું કે સામાન્ય વ્યકિતથી લઈને કોઈપણ ક્ષેત્રની મહત્તમ કક્ષાની વ્યક્તિ સુધીના પ્રત્યેકના જીવનને સ્પર્શનારું અને તેને આધ્યાત્મિક વિકાસને માર્ગે લઈ જનારું આ પુસ્તક છે. વિક્રમ સંવત ૨૦રમાં જ્યારે “ગીતાદોહન વા તત્વાર્થ દીપિકા” ગ્રંથની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ ત્યારે પ્રકાશકી નંદાલ યુનીલાલ બોડીવાળા (મેનેજિંગ ડીરેકટર, દેનિક સંદેશ લિમિટેડ, અમદાવાદ) એ પ્રથમ આવૃત્તિના નિવેદનમાં જણાવેલ છે કે, “પૂજાપાઠ મહhવર્ષ નીકણાત્મજજીમહારાજ અમોને ઉપકારના બોજ તળે મૂક્યા છે. ?િ ખાસ કરીને ગુજરાતને માટે એ ગૌરવરૂપ છે કેમ કે, ગીતાહન દ્વરા જગતમાં ચાલતા થી ભગવતગીતાના વાદ્ય નટ, કરવાનું સદ્ભાગ્ય તેઓને સાંપડયું છે.” પૂજ્યપાદ મહીંધવર્ય શ્રી કષણાત્મજજી મહારાજે ગીતદોહનમાં જે કાંઈ કહેવાનું હતું તે સર્વ કહ્યું છે, છતાં | લોકોની તીવ્ર ઈચ્છા જોઈ સાંપ્રતકાળમાં પણ ગીતારૂપી જડીબુટ્ટી વડે જગત પર આવેલી આપત્તિ દૂર થઈ શકે તેમ છે. આ પ્રસંગે શ્રી કૃષ્ણાત્મજજી વાકસુધા પ્રકાશન સમિતિના અધ્યક્ષ શ્રી ધીરજલાલ પ્રણજીવનદાસ પરીખના આ પાંચમી આવૃત્તિ પ્રગટ કરવાની ઉદાર પરવાનગી આપવા માટે અમે અત્યંત આભારી છીએ. અમારા પૂજ્ય ગુરુદેવ પરમહંસ થી ચારણગીરીજી મહારાજ, જેમની પ્રેરણા અને આશિર્વાદથી જ આવો 3 અનુપમ તથા અત્યંત પવિત્ર ધામિક, મહામુલ્ય, અનન્ય ગ્રંથ મુમો સમક્ષ મૂકી શકયા છીએ તે માટે અમો ધન્યતા અનુભવીએ છીએ. આ ધર્મગ્રંથના અધિક વાંચનના ફેલાવવાથી જગતમાં શાંતિ સ્થપાય એવી અમારી પ્રભુ પ્રત્યે નમ્ર પ્રાર્થના સાથે પરમકૃપાળુ શીણ પરમાત્માના ચરણકમળમાં વિનમ્ર ભાવે નમન કરીએ છીએ. લી. શ્રી રામનવમી ચત્ર સુદ નોમ વિ. સંવત. ૨૯ ઈ.સ. ૧ એપ્રિલ ૧૯૩ મુંબઈ. નમ્ર સેવકો અને ટ્રસ્ટીઓ અવધૂત શ્રી ચરણગીરી સ્મૃતિ ટ્રસ્ટ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy