SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬] ચરણ્ય તું ચણ્ય ૧૫ કૈવલય નું મીશ્યમેવ તે મળ્યે વિવિતમ્ સિદ્ધાન્તકાષ્ડ ભ૦ ગી૦ અ૦ ૧/૩૫ योत्स्यमा॒नान॑वेशे॒ऽप॑ य॒ एतेऽत्र स॒मागताः । धार्तराष्ट्रस्य॑ दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः ॥ २३ ॥ પાંડવસેનાના યુદ્ધની તૈયારીના પ્રત્યુત્તર સંજય આગળ કહે છે કેઃ રાજા ધૃતરાષ્ટ્ર ! સાંભળ. કૌરવસેનાની તૈયારી બતાવતા રણવાદ્યોના શ્રેષ સાંભળીને પેાતાના પક્ષની પણતૈયારી છે, એવું દર્શાવવાના ઉદ્દેશથી પ્રત્યુત્તરને માટે પાંડવસેનાના મુખ્ય અગ્રેસર, સફેદ ઘેાડાના મેટા રથમાં બેઠેલા માધવ (શ્રીકૃષ્ણ) તથા અર્જુને પણુ પાતાના શાંખા વગાડવાની શરૂઆત કરી. હષીકેશ શ્રીકૃષ્ણ ભગવાને પાંચજન્ય, ધનંજય યા અને દેવદત્ત અને ભયાનક ( જબરદસ્ત ) કર્મી કરનાર કે।દર અર્થાત્ ભીમસેને પાંડૂ નામના મહાન શ ખ ફૂંકયા. કુંતીના મેાટા પુત્ર રાજા યુધિષ્ઠિરે અનંતવિજય, સહદેવે મણિપુષ્પક તથા નકુલે સુધાષ નામના પાતપેાતાના શંખા વગાડવાની શરૂઆત કરી. કે પૃથ્વીપતિ રાજા ધૃતરાષ્ટ્ર ! મહાન ધનુર્ધારી કાશીરાજા, શિખડી, ધૃન્નુમ્ન, વિરાટ, અજેય એવા સાકિ, દ્રૌપદીના પાંચ પુત્રા તથા મહાશાહુ સૌભદ્ર એટલે અભિમન્યુ વગેરે મહારથી તેમ જ અન્ય યેહાએ પણ પેાતપેાતાના જુદા જુદા શંખા, ભેરી, નેભત, રણશિંગા ઇત્યાદિ અનેક રણવાદ્યો વગાડી પોતે પણ યુદ્ધને માટે તૈયાર છે, એવા સામા પક્ષને પડકાર કર્યો. આકાશને તથા પૃથ્વીને થથરાવી નાખનારા આ તુમુલ અને અતિ દારુણુ અવાજ કૌરવાનાં કલેજાને વિંધી નાખે એવા હતા. ત્યારબાદ સેતાનીએ યુદ્દતે માટે વ્યવસ્થિત રીતે પ્રવૃત્ત એટલે સજ્જ થયેલા હાઈ એક બીજા ઉપર પ્રહાર કરવા અર્થાત્ યુદ્ધને માટે તદ્દન તૈયાર હતા, તે પ્રસંગે જેમના રથની ધ્વનએ સાક્ષાત્ હનુમાનજી બિરાજેલા છે એવા અર્જુને પોતાનું ગાંડીવ ધનુષ ઉડાવી તેની ચાપ ચડાવી અને તે હૃષીકેશ એટલે શ્રીકૃષ્ણને આ પ્રમાણે કહેવા લાગ્યા. હું અચ્યુત! હે શ્રીકૃષ્ણ ! મારા રથ બેઉ સેનાની વચ્ચે ઊો રાખા કે જેથી દુશ્રુદ્ધિ એવા ભૈરવાનું કલ્યાણ કરવાની પછાએ યુદ્ધને માટે અમારી સામે રણમાં એકઠા થયેલા આ બધા યેદ્દાઓને હું એક વખત સારી રીતે જોઈ લઉં. सञ्जय उवाच एवमुक्तो हृषीकेशो गुडाकेशेन॒ भर॑त I सेनयो॒कम॑यो॒मे॒ध्ये स्थापथि॒त्वा रथोत्तमम् ॥ २४ ॥ भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम I उषाच्च॒ पार्थ पश्यै॒तास॒मव॑तान्कुरूनिति ॥ २५ ॥ तत्राप॒श्यत्स्थिताम्पा॒ार्थः पितुनथ पितामहान् । 1 नाचाय॒न्मारु॒लान्धा॒तॄन्पु॒त्रान्पि॑श्च৺स॒खीस्तथा ॥ २६ ॥ श्वशुरान्सुहृदश्चैव स॒नयो॑भ॒योरपि 1 तान्सम॒क्ष्य स इ॑न्त॒यः स॒र्वा॑न्यन्धून॒वस्थितान् कृपया पश्यावि॒ष्टो वि॒षद॑द॒मवीत् । ' 11 219 11
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy