SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેાહન ] અન્યપણાથી રહિત થઈ કમ કરનાર નરને વિષે તે કમ થકી લિપ્તપણું હેતું નથી. [ ૧૭ પાકારીને કહે છે. કારણ કે આ બધી વાસના દરેકે પાતાતાની માન્યતા અનુસાર માની લીધેલ હાવાથી તે એક પ્રકારના નશા કિવા વ્યસન છે. તે થકી આત્માતિરૂપ ધ્યેય કદાપિ પણ સિદ્ધ થતું નથી. તસ્માત્ નશારૂપ એવી એ વાસનાએને ત્યાગ કરી જે વડે યથા ધ્યેયની સિદ્ધિ થાય એવી એક આત્મચૈતન્યની ભાવનાને જ હમેશાં દૃઢ કરવી જોઈ એ, એટલે તે થકી તમામ દ્વૈતભાવની નષ્ટતા થઈ ઐકયભાવમાં સ્થિતિ થશે અને પરમપદની પ્રાપ્તિ થઈ અંતે કાયમી સુખ અને શાંતિને અખંડ અનુભવ આવશે. એ સ્થિતિને જ શાસ્ત્રકારો બ્રાહ્ની સ્થિતિ, જીવન્મુક્તિ, પરમતત્ત્વ યાદિ નામેા વડે સ»ાવે છે. અને આવી સ્થિતિ પ્રાપ્ત કરનારાએ જ તમામ પ્રકારના વ્યસનાત્મક વ્યવહાર થકી સદંતર મુક્ત થઈ અનાસકત ક યાગી બની જગતને સત્પંથે ચઢાવી શકે છે. આનુ નામ જ નિષ્કામ કર્માયેાગી. કિરણાંશ ૬ મથ લખવાના ઉદ્દેશ અત્યાર સુધોના વિવેચન ઉપરથી સમજી શકાશે કે પ્રસ્તુત સમયે જગતમાં સર્વત્ર વ્યસન કિવા નશાને જ પ્રાદુર્ભાવ વ્યાપેલા છે, જે ખરેખર અયેાગ્ય હાઇ ત્યાજ્ય છે, જેથી પ્રથમતઃ તેા જ્ઞાન એટલે શું? વિષા કાને કહે છે ? અવિદ્યા કઈ? ધમ કયા? અધમ કયા? આજકાલ જગતમાં ચાલી રહેલે। અધેા વ્યવહાર વ્યસનાત્મ કેમ? સાચી લેાકસેવા વા જગતકલ્યાણ કાણુ કરી શકે ? અનાસક્ત કમ યાગ કાને કહેવા ? અને તે કરવાને અધિકારી કાણુ ? ઇત્યાદિ ખાળતા જાણવાની જરૂર છે. કારણ તેનું સત્ય જ્ઞાન નહિં હોવાને લીધે આધુનિક સમયે લેાકેાનું લક્ષ્ય સ્વાત્માનુભવ પ્રાપ્ત કરવાને બદલે કેવળ ગ્રંથપ્રત્યય એટલે વધુમાં વધુ પુસ્તકાનુ વાંચન એટલે જ જ્ઞાન એવી માન્યતા તરફ જ દેારાયું છે. એટલું જ નહિં પરંતુ તે લેાકવાસનાને જ લેાકસેવા વા જગકલ્યાણાદિના નામે સ્ત્રી,પુત્ર,વિત્ત, લેાક ત્યાદિ એષણાઓ દિ અંતરમાં રહેલા વિષયવાસનારૂપ રવા સાધવા એનું નામ જ અનાસક્તિ વા કર્મયેગ એમ માની ખેડા છે. આવી અનેક પ્રકારની વ્યસનાત્મક પ્રવૃત્તિ અને ખાટી માન્યતાને લીધે જિજ્ઞાસુએનું લક્ષ્ય અવળા માગે વેધાવા પામેલું હેવાને લીધે તે થકી નિવૃત્ત થઇ તેએ આત્માનુભવ પ્રાપ્ત કરી આત્મકલ્યાણરૂપ ધ્યેયના સાચા માર્ગે વળે અને તેમેને તેમના એ કાર્યોમાં કાંઈક અંશે મદદરૂપ થાય એવા શુભ ઉદ્દેશથી ઈશ્વરીય પ્રેરણાવશાત્ આ ગ્રંથ લખવામાં આવ્યા છે (વધુ માટે કિરણાંશ ૨ તથા ૨૧ થી ૨૪ જુઓ). सत्यं वद મહાભારતમાં ધર્મરાજાની એક લેાકપ્રસિદ્ધ વાર્તા છે, તે ઉપરથી કેવળ ગ્રંથપ્રત્યય કરતાં અનુભવની મહત્તા વધુ કેમ કહેવાય છે તે સંબધી સારી રીતે કલ્પના આવી શકશે. રાજા યુધિષ્ઠિર પાંચ વર્ષના થયા એટલે શુભ મુદ્દત જોઈ તેમને શાળામાં દાખલ કર્યાં. ગુરુએ પ્રથમ દિવસે સર્વાં નવીન વિદ્યાર્થી એને લક્ષ્ય વર્ટ્ (સાચુ' ખેલ) એવા પા આપીને કહ્યું કે આવતી કાલે તમે બધા આ પાઠ સારી રીતે તૈયાર કરીને લાવજો. તે પ્રમાણે ખીજે દિવસે ગુરુશ્રીએ બધાને પાડે તૈયાર થયા? એવા પ્રશ્ન કર્યાં. આથી દરેક વિદ્યાથી એ તે તદ્દન શુદ્ધ અને મુખપાઃ ખેાલી બતાયેા. સૌથી છેવટે બાલરાજા યુધિષ્ઠિરનો વારો આવ્યા, કેમ કે તેઓ વર્ગોમાં સૌથી । ગણાતા હતા. તેમને ઉપરના ક્રમમાં કાણુ બેસવા દે? તેમણે કહ્યું ગુંરુદેવ ! મારા પાઠ હજી તૈયાર થયા નથી, કેમ કે મારાથી ગઈ કાલે રમતમાં બે વખત ભૂલથી જૂઠું' એટલી જવાયું હતું. આ સાંભળીને ખીજા વિદ્યાથી એ તે હસવા લાગ્યા પણ ગુરુ સમજી ગયા. આમ તેમણે પેાતાનું આયુષ્ય પૂર્ણ થતાં સુધી આ એક જ પાડૂ તૈયાર કરવાને પ્રયત્ન કર્યાં, તેએ ખીને પા ભણ્યા જ નહિ. આથી તેએ આજે પણ સત્યવાદી,ધરાજ ત્યાદિ નામેા વડે લેાકમાં પ્રાતઃસ્મરણીય થવા પામેલા છે. તાત્પર્યં કે, પુસ્તકાના ઢગલેઢગલા વાંચવામાં કે લખવામાં આવે; પરંતુ જે વાચન વા લેખન, વતન કિવા અનુભવમાં નહિ ઊતરે, જે વાચન, લેખન થકી દુ:ખનો કાયમી નિવૃત્તિ થઈ ન શકે, તે બધું તેા ગધેડાની પીઠ ઉપર મૂકવામાં ૧
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy