SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1037
Loading...
Download File
Download File
Page Text
________________ tot भयादस्याग्निस्तपति भयात्तपतिसूयः । [हित५हेश જે વગર તે આવીને ઉભો રહે છે, વગર પૂછ સલાહ આપતો ફરે છે, જે વિશ્વાસપાત્ર હોય તના અવિશ્વાસ કરે છે અને અવિશ્વાસપાત્ર હોય તેનો વિશ્વાસ કરે છે, તેને મહામૂખ જાણ. ઢોધ કરતાં પહેલાં ઘણે વિચાર કરવો. મોઢામાંથી વેણુ ઉરચારવું તે ઘણે વિચાર કરીને જ ઉચ્ચારવું. પિતાનું કર્તવ્ય નક્કી કરતાં પૂર્વે તે ખૂબ વિચાર કરીને જ નકકી કરવું. કોઈ પણ કાર્ય હાથમાં લેતાં પહેલાં ખૂબ વિચાર કરવો અને આરંભેલું કામ પડતું મુક્તાં પહેલાં પણ પુષ્કળ વિચાર કરવો જોઈએ. અવિચાર અને ઉતાવળથી કઈ પણ કાર્યને એકદમ આરંભ કરનારો તેમ જ તેને વચ્ચેથી તત્કાળ પડતું મુકનારે અવિવેકી અને મહામૂર્ખ કહેવાય છે. વચાર કર્યા સિવાય મનમાં આવે તેમ ફાવે તેવું બોલી નાખવું. તેમજ પોતાની કાર્યશકિતનો વિચાર હ કરતાં કાર્યનો આરંભ કરનાર અવિવેકી પણ મહામૂર્ખ છે. વિધાનો મદ, ધનનો મદ અને પુત્રપરિવારપદને મદ, આ બધું મદ (અભિમાનમાં આંધળાઓ)ને માટે મદ છે; પરંતુ એ જ બધું સાપુરુષોને માટે તો દમ (સમાન) જ છે. નગવાન કહે છેઃ છે અને ! હું તારી પાસે સોગન ખાઈને કહું છું કે જે સ્થળે બ્રહ્મચર્ય છે, સવ છે. ઇન્દ્રિયનિય છે, અંદર અને બહાર પવિત્ર છે, જેના હદયમાં કડકપટ નથી, ધર્મ છે, નમ્રતા છે. લક્ષમાં છે, ધર્યા અને ક્ષમા છે તે સ્થળે આત્મસ્વરૂપ એ હું નિરંતર રમણ કરું છું. अथ समयातीते गतकलि ५०४७ सौरवर्षे, शेषकलि ४२६९५३ वर्षे, स्वस्ति श्रीमन्नपशालिवाहन शके १८६८, व्ययनामसवत्सरे तथा च विकमार्कलवत्तरे २००२, उदगयने, वसन्ततौं, रेवत्यर्के, पुण्यमये चैत्रमाले, सितपक्षे, नरम्यां (श्रीरामजन्मपर्वण्याम् ) शुभतिथौ, सौम्यवासरे, पुण्यनक्षत्रे, धृतियोग, कौलवकरणे, मीनस्थिते श्रीसूर्ये, कर्कस्थिते चन्दे, कन्यास्थिते देवगुरौ, मिथुनस्थितयोः फणिराजमन्दयोः, शेषेषु ग्रहेषु यथायथाराशिस्थानस्थितेषु, तहिने, जाम्बुद्वीपे, भरतवर्षे, भरतखण्डे, चम्पारण्ये, गुर्जरदेशे, साभ्रमतीसरित्तंटे, आशापल्ली (कर्णावती) क्षेत्रे, श्रीगीतादोहनं तत्वार्थदीपिका वा नामेदं शुभकार्य समाप्तम् । अथ समयानीते गतकलि ५०५० सौरवर्षे, शेषकलि ४२६९५० वर्षे, स्वस्तिश्रीमन्नृपशालिवाहनशक १८७१, विरोधिनामसवत्सरे तथा च विक्रमार्कसवत्सरे २००५, शार्वरीनामसवत्सरे दक्षिणायने, वर्षौं, मघा, पुण्यनये श्रावणमासे, कृष्णपक्षे, अष्टम्यां (श्रीकृष्णजन्मपर्वण्याम् ) शुभतिथौ, सौम्यवासरे, कृत्तिकानक्षत्रे, ध्रुवयोगे, कौलवकरणे, कर्कस्थिते श्रीसूर्ये, वृषभस्थिते चन्द्रे, मकरस्थिते देवगुरौ, मीनस्थिते फणिराजे, सिंहस्थिते मन्दे शेषेषु ग्रहेषु यथायथाराशिस्थानस्थितेषु, तदिने, जाम्बुद्वीपे, भरतवर्षे, भरतखण्डे, चम्पारण्ये, गुर्जरदेशे, साम्रमतीसरित्तटे, आशापल्ली (कर्णावती)क्षेत्रे श्रीगीतादोहनं तत्त्वार्थदीपिका वा नामेदं द्वितीयावृत्तेः शुभकार्य समाप्तम् । अथ समयातीते गतकलि ५०५३ सौरवर्षे, शेषकलि ४२६९४७ वर्षे, स्वस्तिश्रीमन्नृपः शालिवाहन शके १८७३, खरनामसवत्सरे तथा च विक्रमार्क सवत्सरे २००८, शोभन नाम सवत्सरे, उदगयने, शिशिरी, श्रवणार्के, पुण्यमये माघ मासे, सित पक्षे, पंचम्यां (श्री वसंतपंचमी पर्वण्याम् ) शुभ तिथौ, गुरुवासरे, उत्तराभाद्रपदनक्षत्रे, सिद्धियोगे, बालवकरणे, मकरस्थिते श्री सूर्ये मीनस्थितयोश्चंद्रदेवगुर्वा : शुभयुतौ, कुमस्थिते फणिराजे, कन्यास्थिते मन्दे, शेषेषु ग्रहेषु यथा यथा राशिस्थानस्थितेषु, तहिने, जाम्बुद्वीपे, भरतवर्षे, भरतखण्डे, चम्पारण्ये, गुर्जरदेशे, साभ्रमतीसरित्तटे, आशापल्ली (कर्णावती) क्षेत्रे, श्री गीतादोहनं तत्वार्थदीपिका वा नामेदं तृतीयावृत्तेः शुभकार्य समाप्ताम् । यस्य स्मृत्या च नामोक्त्या तपोयशक्रियादिषु । न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतम् ॥ ॐ तत्सत् ॐ शान्तिः शान्तिः शान्तिः॥ ॐ तत्सत् ब्रह्मार्पणमस्तु
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy