SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1018
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેાહન ] ત્યાં (તે આત્મા વા બ્રહ્મમાં) સૂર્ય, ચંદ્ર કે તારાના પશુ ભાસ થતા નથી; [૮૮૯ શ્રીકૃષ્ણ અને અર્જુન કેણુ‘? આ સાંપ્રત જે પૃથ્વી છે તેમાંના યમરાજ સૂર્યના પુત્ર છે અને પિતૃઓના અધિપતિ કહેવાય છે, એટલે જેએ દક્ષિણાયન માર્ગે જઈ ફરીફરીથી જન્મમરણના ચક્કરમાં આવનારા હોય છે. તેમને શિક્ષા કરનારા હેવાથી તે પિતૃએના અધિપતિ કહેવાય છે. તે પાતે ભવિષ્યમાં કેટલેાક સમય વીતી ગયા પછી પ્રાયશ્ચિતને માટે બાર વર્ષ સુધી તપ કરશે તે વખતે ઉપર કહ્યા પ્રમાણે મચ્છર જેવા જગતને ઉપદ્રવરૂપ નકામા અને આત્મસ્વરૂપથી વિમુખ એવાં ધણુાં પ્રાણીએ વડે પૃથ્વી ભરાઈ જશે. આ રીતે ખરૂપ થઈ પડેલા માણુસાથી તથા પ્રાણીઓથી આ પૃથ્વી વૃક્ષાની ગીચ ઝાડી જેવી ભીડવાળી થઈ જશે, તેથી તે વિષ્ણુ ભગવાનને શરણે જશે અને દેવતાઓની પ્રાર્થનાને લીધે તમારી પેઠે આ નારાયણરૂપ વિષ્ણુ એ દેહ ધરી, પૃથ્વીમાં અવતરશે અને તેમને સહાયતા કરવાને માટે સર્વ દેવતાએ પણ પાતપાતના અંશે વડે અવતરશે, આ વિષ્ણુના જે એ દેહ તે જ નર-નારાયણ ઋષિ હા તે પૈકી એક નારાયણરૂપવાળા, વસુદેવને ઘેર તથા ખીજો નરરૂપવાળે પાંડુ રાજાને ઘેર અવતરશે, તે જ ક્રમે શ્રીકૃષ્ણુ અને અર્જુન એમ કહેવાશે. શ્રીકૃષ્ણ અર્જુનને એધ કેમ કરશે ? પાંડુરાજાના મોટા પુત્ર યુધિષ્ઠિર નામના થશે. એ ધર્માંના અંશરૂપ અને ધર્મને નથુતારા યુધિષ્ઠિર સઘળી પૃથ્વીના ચક્રવર્તી રાજા થશે અને તેના કાકાના છોકરા પિતરાઈ ભાઈ દુૌધન નામના થશે. તે ભંયકર સ્વભાવવાળા દુર્યોધન, જેમ નાળિયે સપના પાર્કા શત્રુ હોય તેમ યુધિષ્ઠિરને પાકે શત્રુ થશે, તે યુધિષ્ઠરનુ રાજ્ય યુક્તિ વડે પડાવીને પાછું આપશે નહિ ત્યારે તેમાં રાજ્ય લેવાની ઇચ્છાથી લડાઇની તૈયારી કરતાં કુક્ષેત્રમાં અતિ ભયંકર અઢાર અક્ષૌહિણી સેના ભેગી થશે. હે રામ ! એ શ્રીકૃષ્ણે પાતાના ગાંડીવ નામના ધનુષને ધારણ કરનારા અર્જુન નામના પોતાના બીજા દેહના હાથે એ સ અઢાર અક્ષૌહિણી સેનાને ક્ષય કરાવીને પૃથ્વીને ભાર વિનાની કરશે. આ મહાભારત યુદ્ઘતે। આરંભ થવાની અગ્રી વખતે દેહાર્દિકમાં આત્માના અધ્યાસને લીધે અર્થાત્ દેહ એટલે જ આત્મા એવા પ્રકારના અનુ!નને લીધે હશેાકાદિ વિકારો વડે વ્યાકુળ અનેલે। અને મેહવશ થયેલે અર્જુન એક પામરના પેઠે અજ્ઞાની જેવા થશે. બંને સેનામાં આવેલા પેાતાના જ સ્વજનાને મરવા તૈયાર થયેલા જોઇ અર્જુનને ખેદ ઉત્પન્ન થશે અને તે યુદ્દ કરવાનુ છેાડી દેશે ત્યારે સ્વયં જ્ઞાનવાળા ભગવાન શ્રીકૃષ્ણે પેાતાના દેહે કરી પૃથ્વીનેા ભાર ઉતારવા અર્જુન નામના દેહને આત્મજ્ઞાનરૂપી સંસાર નિવૃત્તિને માટે અસ'ગરૂપ સ્થિતિને આત્મભેાધ કરશે. યા નિ॰ પૂ॰ પર, ૮ થી ૩૫). તસ્માત્ હે રાજા ધૃતરાષ્ટ્ર ! આ પ્રમાણે નિયતિ ક્રમ નિશ્રિત છે. · માટે જે પક્ષમાં પરમયેાગેશ્વર શ્રોકૃષ્ણ ભગવાન સાક્ષાત્પે બિરાજે છે તથા ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ એવા અર્જુન છે તે પક્ષમાં જ સમસ્ત જૈàાકયની લક્ષ્મીના વાસ અચળ છે. તા પછી આ રાજ્ય, લક્ષ્મી, ભૂતિ, એટલે ઐશ્વ કિવા ઉત્કર્ષ તથા નીતિ નિશ્ચિત હાય એમાં શંકાને સ્થાન છે જ નહિ, મારા વાપ્રવાહની પૂર્ણાહુતિ રાજન! આ મુજબ મને જે ઈશ્વરપ્રેરિત અંતઃકરણમાં સ્ફૂર્તિ થઈ હતી તે બ્ય સ`દેશ સાત અહારાત્ર સમાપ્ત થઈ આઃ સૂર્યાંય થયા ત્યાં સુધી મે` સતત્ એકધારા વાપ્રવાહ નિયમિત રીતે તદ્દન નિય અને નિ:રા’ક બની વૈકુંઠની સભામાં મહેશ, વિષ્ણુ, બ્રહ્મા આદિ મહાદેવેા; ઉમા, લક્ષ્મી, સાવિત્રી, સરવતી, મહાકાળી આદિ મહાદેવીએ; વસિષ્ઠ, વિશ્વામિત્રાદિ મથિંગગ્રા; નારદાદિ દેવવિષએ; જનકાદિ રાજર્ષિઓ; બૃહસ્પતિ તથા શુક્રાચાય વગેરે દેવતા અને અસુરાના ગુરુએ; રામ, કૃષ્ણુ, વરાહ, નૃસિંહ, મચ્છ, કચ્છપાદિ અવતારા; ઇન્દ્ર, અગ્નિ, વસ્તુ, વાયુ, યમ વિગેરે દિક્પાલાદિ દેવતાઓ; સૂર્યાદિ નગ્રહે; ચામુંડાદિ દેવીએ અને અન્ય દેવતાઓ તથા દેવીએના અસ`ખ્ય ગણુસમૂÌ; મહર્ષિ'એના શિષ્ય સમુદાયા વગેરે; તેત્રીસકર દેવતા ગા; સિંહો, ચારણા, ગૌ, અપ્સરાા, કિન્નરા, કિંપુરુષા અને આકાશચારી, વાયુચારી,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy