SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ น เซน น ઈહભવ પરભવ આચર્યો, પાપ અધિકરણ મિથ્યાત રે; જે જિનાશાતનાદિક તણા, નિદિયે તેહ ગુણ ઘાત રે... ચેતન. ૧૦ น EA EA ગુરૂ તણાં વચન જે અવગણી, ગુંથીયા આપ મત જાલ રે; બહુ પરે લોકને ભોળવ્યા નિંદિયે તેહ જંજાળ રે. ચેતન. ૧૧ ณ เ E ณ ณ น น જેહ હિંસા કરી આકરી, જેહ બોલ્યા મૃષાવાદ રે; જેહ પરધન હરી હરખીયા, કીધલો કામ ઉન્માદ રે... ચેતન. ૧૨ น น น น น જેહ ધન ધાન્ય મૂછ ધરી, સેવીયા ચાર કષાય રે; રાગને દ્વેષને વશ હુઆ, જે કીયો કલહ ઉપાય રે... ચેતન. ૧૩ น น น น જૂઠ જે આળ પર દિયા, જે કર્યા પિશુનતા પાપ રે; રતિ-અરતિ-નિંદ-માયામૃષા, વળી ય મિથ્યાત્વ સંતાપ રે..ચેતન. ૧૪ น น น น પાપ જે એહવા સેવિયાં, નિંદિયે તેહ Aિહું કાળ રે; સુકૃત અનુમોદના કીજીએ, જિમ હોયે કર્મ વિસરાળ રે.. ચેતન. ૧૫ น น น น વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિન નામ સંયોગ રે; તે ગુણ તાસ અનુમોદિયે, પુણ્ય અનુબંધ શુભ યોગ રે... ચેતન. ૧૬ น น น น น เ સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષય થકી ઉપની જેહ રે; જેહ આચાર આચાર્યનો, ચરણ વન સિંચવા મેહ રે. ચેતન. ૧૭ น น า น น น જેહ વિઝાયનો ગુણ ભલો, સુત્ર સઝાય પરિણામ રે; સાધુની જે વળી સાધુતા, મૂલ ઉત્તર ગુણ ધામ રે.. ચેતન. ૧૮ น น น น જેહ વિરતિ દેશ શ્રાવક તણી, જેહ સમકિતી સદાચાર રે; સમક્તિ દ્રષ્ટિ સુર નર તણો તેહ અનુમોદીએ સાર રે.. ચેતન. ૧૯ น น Yu
SR No.032356
Book TitleUpdhan Tap Alochana Book
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherPalaiben Gelabhai Gala
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy