SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ક એગો મે સાસઓ અપ્પા, નાણદંસણ સંજુઓ; સેસા મે બાહિરાભાવા, સવ્વ સંજોગ લખણા (૧૨) સંજોગમૂલા જીવેણ, પત્તા દુઃખપરંપરા; તખ્તા સંજોગ સંબંધ સબંતિવિહેણ વોસરિઅં. અરિહંતો મહદેવો જાવજીવં સુસાહુણો ગુણો; જીણ પત્નરંતરંઈઅ સમ્મત્ત મએ ગહિએ. ચૌદમી ગાથા ત્રણ વખત કહી, સાત નવકાર ગણી, પછી નીચેની ગાથા કહેવી. ખમિઅખમાવિએમઈ ખમહસવજીવનિકાયઃ સિદ્ધહસાખઆલોયણહ મુજઝહવઈરનભાવ. સવ્વ જીવા કમ્યવસાં ચઉદહરાજ ભમંત, તે મેસબૂખમાવિઆ મુજઝવિતેહખમંત (૧૬) જંજં મeણ બધું જ જંવાએણ ભાસિઅંપાવું, જં જંકાણ કર્યામિચ્છામિ દુક્કડં તસ્સ (૧૭) ઉપર મુજબ કહી પ્રથમ જગ્યા પડિલેહી, સંથારિયું પાથરે, તેની ઉપર કામલી અને પગની બાજુએ કટાસણું પાથરીને, ઉતરપટ્ટો (સુતરાઉ ચાદર પાથરવું. મુહપત્તિ કેડે ભરાવવી, ચરવલો પડખે મૂકી, માતરીયું પહેરીને, ડાબે પડખે હાથનું ઓશિકું કરીને સુવું. રાત્રે ચાલવું પડે તો દંડાસણ વડે જગ્યા પડિલેહીને ચાલવું. માત્રાના ખપમાં (હાથ ધોવાના કામમાં) આવતા પાણીમાં ચૂનો નાંખી મૂકવો તથા ચોમાસામાં છ ઘડી, શિયાળામાં ચાર ઘડી અને ઉનાળામાં બે ઘડી કામલીનો કાળ છે. કાળ વિત્યા પહેલાં ઉપાશ્રય બહાર જવું પડે તો કામળી ઓઢીને જવું. ઉપાશ્રય બહાર જતાં ત્રણ વાર “આવસ્યહિ અને પેસતાં ત્રણ વાર નિસિહી' કહેવી. ઉપધાન વહન કરનાર આરાધકોને શાસ્ત્રોક્ત રીતે તપ પૂર્ણ થયે. જે તે દિવસે ગુરુ મહારાજ વાંચના આપશે જેની અગાઉથી જાણ કરાશે. જેમની વાંચના હોય તે આરાધકોએ સમયસર હાજર રહેવું. HE HE ધ ધ ક ક ક ક ક ક ક ક સ ર૯ is X x ધ ન પ ક = સ ક x સક
SR No.032356
Book TitleUpdhan Tap Alochana Book
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherPalaiben Gelabhai Gala
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy