SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ = = = = ન ક ક ક ન ક E ક ક ન TA ક ક ક ક ક કે નૈ ન સંદ A A A A A A A A A A A A A A A AAA AAAA AAAA AAAA AAAA AAAA AAAA AAAA MA AAAA AAAA A A A A A A A પછી પુખરવરદીવડઢે. સુઅસ્સે ભગવઓ. અન્નત્થ. કહી એક નવકારનો કાઉસ્સગ્ગકરી પારીને ત્રીજી થોય કહેવી. જિહાંપંચ સમિતિયુત પંચ મહાવ્રતસાર, જેહમાં પ્રકાશ્યાવળી પાંચે વ્યવહાર, પરમેષ્ઠિ અરિહંત, નાથ સર્વજ્ઞને પાર, એ પંચ પદે લહ્યો, આગમ અર્થ ઉદાર ...૩ પછી સિદ્ધાણં બુદ્ધાણં. વૈયાવચ્ચગરાણે. અન્નત્થ. કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પારીને નમોડહંતુ કહી ચોથી થાય કહેવી. માતંગસિદ્ધાઈ દેવીજિનપદ સેવી, દુઃખદુરિત ઊપદ્રવજટાળે નિતમેવી, શાસન સુખદાયી, આઈ સુણો અરદાસ, શ્રી જ્ઞાનવિમલ ગુણ પૂરો વાંછિત આસ ....૪ પછી નીચે ચૈત્યવંદનમુદ્રાએ બેસીનમુત્થણું કહેવું પછી જાવંતિ ચેઈઆઈ સૂત્ર જાવંતિ ચેઈઆંઈ ઉદ્દે અઅહે અતિરિઅલોએ આ સવ્વાઈતાઈ વંદે, ઈહસંતો તત્થ સંતાઈ પછી ખમાસમણ આપી જાવંત કેવિ સાહૂ સૂત્ર જાવંત કેવિસાહૂ, ભરફેરવય મહાવિદેહે અ; સવૅસિંતેસિપણઓ,તિવિહેણતિદંડવિયાણું નમોડર્યસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય કહીસ્તવન કહેવું. સિદ્ધારકનારે નંદનવિનવું, વિનતડીઅવધાર ભવમંડપમાંરે નાટકનાચિયો, હવે મુજદાનદેવરાવ, હવે મુજ પાર ઉતારસિ ...૧ ત્રણરત્નમુજ આપતાજી, જિમનાવે રે સંતાપ; દાનદિયંતારે પ્રભુકોસર કિસી, આપો પદવીરે આપ...સિ...૨ ચરણ અંગૂઠેરે મેરુ કંપાવિઓ, મોડ્યાં સુરનારે માન; કk & 8% 8 8 8 8 8 8 ૧૭] 388 38 3 4 6 A A A ૧. A A A A A A A A A A A A A A A A A A A A A A A A A A A A A A A A A A A A A
SR No.032356
Book TitleUpdhan Tap Alochana Book
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherPalaiben Gelabhai Gala
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy