________________
૨૫. સામાયિકના ૩૨ દોષ ૨૬. પૌષધના ૧૮ દોષ ૨૭. ઉપધાન કરનાર પુણ્યાત્માઓને સૂચના ૨૮. ઉપધાનથી થતાં અમૂલ્ય લાભો ૨૯. યાદ રહે, તમે વિરતિધર છો, તમારું જીવન સાધુ જેવું છે,
ઉપધાનમાં શું કરવું અને શું ન કરવું? એ સમજી લો... ૩). જાણવા જેવું – અવનવું ૩૧. ઉપધાન તપમાં શું જોવા મળે છે? ૩૨. ઉપધાન તપ સમગ્ર શરીરને સાર્થક કરે છે. ૩૩. ઉપધાન તપ અને આલોચના ૩૪. આલોચના લેવાથી થતાં અમૂલ્ય લાભ ૩૫. આલોચક પુણ્યાત્માને સૂચના ૩૬. ઉપધાન વ્રત એટલે સમતાની સાધના ૩૭. ઉપધાનવાળા શ્રાવકોને દરરોજ સવાર-સાંજ કરાવવાની ક્રિયાઓ :
(૧) પૌષધ લેવાની વિધિ (૨) પોષહનું પચ્ચખાણ (૩) સામાયિકનું પચ્ચખાણ
સવારના પડિલેહણની વિધિ (૫) દેવવંદનની વિધિ
પવેયણાની વિધિ (૭) મન્નત જિણાણની સઝાય (૮) રાઈય મુહપત્તિની વિધિ (૯) દિવસની પોરસી ભણાવવાની વિધિ (૧૦) પચ્ચખાણ પારવાની વિધિ (૧૧) વાપર્યા પછીના ચૈત્યવંદનની વિધિ (૧૨) સાંજના પડિલેહણની વિધિ
(૬)