SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ - ખમા “ઇચ્છા ૦ સંદિo ભાગ ૦ સામાયિક મુહપત્તિ પડિલેહું? ગુરુ કહે, “પડિલેહ ઈચ્છે કહી મુહપત્તિનું પડિલેહણ કરી - ૭ - ખમા “ઇચ્છા ૦સંદિoભગ૦ સામાયિક સંદિસાડું? ગુરુ કહે, “સંદિસાહ 'ઇચ્છે કહી - ૮ - ખમા ) “ઇચ્છા સંદિo ભગ0 સામાયિક ઠાઉં? ગુરુ કહે, “ઠાવેહ' ઇચ્છે કહી એક નવકાર ગણી ઈચ્છકારી ભગવન્! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી,’ એમ કહેવું પછી, ગુરુ સામાયિક ઉચ્ચરાવે. પછી - ૯ - ખમા ૦ આપી “ઇચ્છા છે સંદિ૦ ભાગ 0 બેસણે સંદિસાહુ ? ગુરુ કહે, “સંદિસાહ” ઇચ્છે કહી - ૧૦ - ખમાત્ર આપી “ઇચ્છા–સંદિoભગ બેસણે ઠાઉં? ગુરુ કહે, “ઠાવેહ” ઇચ્છે કહી ૧૧ - ખમા ૦ આપી “ઇચ્છા ૦ સંદિ0 ભગ ૦ સઝાય સંદિસાહું?' ગુરુ કહે, “સંદિસાહ” ઇચ્છું કહી ૧૨ - ખમા ૦ આપી ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ સજઝાય કરું? ગુરુ કહે, “કરેહ' ઇચ્છે કહી ૩ નવકાર ગણવા. ૧૩ - ખમા ૦આપી “ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ બહુવેલ સંદિસાહુ? ઇચ્છે કહી ૧૪ - ખમા ૦ આપી “ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ બહુવેલ કરશું? ગુરુ કહે “કરજો” ઇચ્છે કહી ૧૫ - ખમા ૦ આપી “ઇચ્છા ૦ સંદિ0 ભગ ૦ પડિલેહણ કરું?” ગુરુ કહે “કરેહ” ઇચ્છે કહી (પહેલા પડિલેહણ કરેલું હોય છે તેથી આ વખતે) માત્ર મુહપત્તિનું પડિલેહણ કરી ૧૬ - ખમા ૦ આપી “ઇચ્છકારી ભગવન્! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી?” ગુરુ કહે “પડિલેવેહ' ઈચ્છે કહી ૧૭ - ખમા ૦ આપી ઇચ્છા છે સંદિo ભગ ૦ ઉપધિ મુહપત્તિ પડિલેહું?” ગુરુ કહે “પડિલેવેહ ઇચ્છે કહી ૧૮ - ખમા ૦ આપી “ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ ઉપધિ સંદિસાહું ?' ગુરુ કહે “સંદિસાવેહ' ઇચ્છે કહી ૧૯ - ખમા ૦ આપી ઇચ્છા સંદિo ભગ ૦ ઉપધિ પડિલેહું ?' ગુરુ કહે પડિલેવેહ” ઇચ્છે કહી ૨૦ - ખમા ૦ આપી જમણો હાથ ઠાવી “અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડં” કહી તરત જ ઇરિયાવહી કરાવ્યા વગર પવેયણાની ક્રિયા, મન્નત જિણાણની સક્ઝાય તથા રાઈઅ મુહપત્તિ પડિલેહવાની ક્રિયા કરવી. ૩૭.
SR No.032355
Book TitleUpdhan Tap Dipika
Original Sutra AuthorN/A
AuthorPradipchandrasuri
PublisherPrabhavatiben B Shah
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy