SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ - નમોડહંતુ કહી સ્તવન કહી “આભવમખંડા” સુધી જયવીયરાય કહેવા. ૭ - ખમા આપી ઇચ્છા૦ સંદિ૦ ભગવચૈત્યવંદન કરું? ઈચ્છે કહી ચૈત્યવંદન, જંકિંચિ ૦, નમુત્થણે છે અને સંપૂર્ણ જયવીયરાય કહેવા. ૮ - ખમાડે આપી જમણો હાથ ઠાવી “અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડ કહેવું. પવેચણાની વિધિઃ ૧ - પ્રથમ સો ડગલાંની અંદર વસતિ જોવી. અશુદ્ધિ હોય તો તે દૂર કરાવી; ગુરુ પાસે આવી “ભગવન્! સુદ્ધાવસહિ” એમ કહેવું. ૨ - ખમા ) આપી ઇરિયાવહી પડિક્કમી પ્રગટ લોગસ્સ કહી, ૩ - ખમા ૦ આપી - ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૨ વસતિ પdઉં? ગુરુ કહે “પહ' “ઇચ્છે' કહી - ૪ - ખમા ૦ આપી - “ભગવન્! સુદ્ધાવસહિ,' ગુરુ “તહત્તિ કહે પછી - ૫ - ખમા ૦ આપી ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦પવેયણા મુહપત્તિ પડિલેહું?' ગુરુ કહે “પડિલેહ” “ઇચ્છે” કહી મુહપત્તિનું પડિલેહણ કરી બે વાંદણા આપવા. બીજા વાંદણાના અંતે અવગ્રહની બહાર નીકળી - ૬ - ઈચ્છા ૦ સંદિ ૦ ભગ ૦ પવેયણા પવે?િ ગુરુ કહે “પહ“ઇચ્છે' કહી૭ - ખમાતુ આપી ઇચ્છકારી ભગવન્!... તુમ્હ અરૂં પ્રથમ ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, દ્વિતીય ઉપધાન પ્રતિકમણ શ્રુતસ્કંધ, તૃતીય ઉપધાન શક્રસવાધ્યયન, ચતુર્થ ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પંચમ ઉપધાન નામરૂવાધ્યયન, ષષ્ઠ ઉપધાન શ્રુતસ્તવ-સિદ્ધરૂવાધ્યયન; પૂર્વચરણ પદ પાંસરાવણી, જે ઉપધાનમાં બે વાંચના હોય ત્યારે - પૂર્વચરણપદ પાંસરાવણી - ૧ લી વાંચના ન થાય ત્યાં સુધી • ઉત્તરચરણ પદ પઇસરાવણી - જી વાંચના ન થાય ત્યાં સુધી જે ઉપધાનમાં ત્રણ વાંચના હોય ત્યાં - • પૂર્વચરણપદ પઇસરાવણી - ૧ લી વાચના ન થાય ત્યાં સુધી • ક્રમાગતચરણપદ પાંસરાવણી - ૨ જી વાંચના ન થાય ત્યાં સુધી ૦ ઉત્તરચરણપદ પઇસરાવણી ૩ - જી વાંચના ન થાય ત્યાં સુધી જે ઉપધાનમાં એક જ વાચના હોય ત્યાં • પૂર્વચરણપદ - ક્રમાગતચરણપદ - ઉત્તરચરણપદ પઇસરાવણી (ઉપવાસ અથવા આયંબિલ હોય તો) “પાલિ તપ કરશું” (નિવિ એકાસણું હોય તો) પાલિ પારણું કરશું એમ કહે, ગુરુ કહે “કરજો'. ઇચ્છે કહી. ૩૦
SR No.032355
Book TitleUpdhan Tap Dipika
Original Sutra AuthorN/A
AuthorPradipchandrasuri
PublisherPrabhavatiben B Shah
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy