SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ સાહિત્ય અને પત્રકારત્વ ૪૯૪. શુક્લ, ચ્યવનરાય ખબરપત્રીને સૂચના. સાહિત્ય ૭ (૩) માર્ચ ૧૯૧૯. પૃ. ૧૭૯-૧૮૧ ૪૯૫. શુકલ, જયદેવ ગુજરાતી અખબારોને થયું છે શું ?; જયદેવ શુક્લ અને પુરુરાજ જોશીકૃત. નિરીક્ષક ૧૬ (૧૭) ફેબ્રુ. ૧૯૮૩. પૃ. ૫-૬ ૪૯૬. શુક્લ, યજ્ઞેશ હ. અખબારનું તારામંડળ. નવચેતન ૪૮ (૨-૩) નવે.-ડિસે. ૧૯૬૯. પૃ. ૨૩૩-૨૩૬ ૪૯૭. અખબારનું સંપાદન. નવચેતન ૪૬ (૨) નવે. ૧૯૬૭ પૃ. ૨૧૭-૨૨૨ - તંત્રીલેખો. પરબ ૨૧ (૬) જૂન ૧૯૮૦. પૃ. ૩૪૫-૩૫૫ ૪૯૮. શુક્લ, યશવંત ગુજરાતી અખબારો. પુસ્તકાલય ૪૨ (૭) જાન્યુ. ૧૯૬૮. પૃ. ૪૧૦-૪૧૨ ૪૯૯. શેઠ, કેશવ હ. કોમી પત્રો. બુદ્ધિપ્રકાશ ૭૧ (૧૨) ડિસે. ૧૯૨૪. પૃ. ૩૬૪-૩૬૮ ૫૦૦. શેઠી, વિશ્વનાથ ઘરઘરમાં છપાતું વર્તમાનપત્ર; અનુ. ચંદ્રાપીડ. નવચેતન ૧૮ (૪) જાન્યુ. ૧૯૩૯. પૃ. ૩૫૭-૩૬૦ ૫૦૧. શો, ઇરવિન અખબારી ભવિષ્યકથન; અનુ. અશોક હર્ષ. નવચેતન ૧૮ (૪) જાન્યુ. ૧૯૩૯. પૃ. ૧૩-૧૫ ૫૦૨. શૌરી, અરુણ અખબારી સ્વાતંત્ર્ય વિ. વિધાનસભાના વિશેષાધિકારો; સંક્ષેપ બિપિન શુક્લ. વિશ્વમાનવ અંક ૩૩૩ સપ્ટે. ૧૯૮૮. પૃ. ૩૦૩-૩૦૯ ૫૦૩. શ્રીવાસ્તવ, ભગવતીપ્રસાદ સ્ટોપ પ્રેસ; અનુ. ચન્દ્રાપીડ. નવચેતન ૨૦ (૨-૩) મે-જૂન ૧૯૪૧. પૃ. ૧૯૫-૨૦૦ ૫૦૪. સદાવ્રતી નરભેરામ ગુજરાતી સાપ્તાહિકોનું સ્વરૂપ. પરબ ૨૧ (૬) જૂન ૧૯૮૦, પૃ. ૩૯૫-૪૦૦
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy