________________
લેખસૂચિ | ૨૦૧ ૩૦૫. ધનભૂરા, ફરામરોજ
રામાનંદ ચેટરજી મુંબઈની મુલાકાતે. નવચેતન ૧૧ (૫) ઑગસ્ટ ૧૯૩૨.
પૃ. ૩૭૮-૩૮૦ ૩૦૬. મેઘાણી, રમણીક
નીડર પત્રકાર. ઊર્મિનવરચના ૧૩ (૯) ડિસે. ૧૯૪૩. પૃ. ૨૪૩-૨૪૭
રોય હર્બર્ટ ટૉમસન લૉર્ડ ૩૦૭. અશોક હર્ષ
લૉર્ડ રોય હર્બર્ટ ટોમસન. કુમાર ૫૪ (૧) સળંગ અંક ૯૩૭ જાન્યુ. ૧૯૭૭. પૃ. ૩-૬, ૨૭ - કુમાર ૫૪ (૨) સળંગ અંક ૧૩૮, ફેબ્રુ. ૧૯૭૭. પૃ. ૩૯-૪૨
લોવાટ ફ્રેઝર ૩૦૮. તંત્રી, પુસ્તકાલય
એક સાધારણ પ્રતિભાશાળી પત્રકાર : લોવાટ ફ્રેઝર. પુસ્તકાલય ૩૧
(૧૨) જૂન ૧૯૫૭. પૃ. ૪૬૧-૪૬૪
વરગીઝ ૩૦૯. શાહ, ચીમનલાલ ચકુભાઈ
વરગીઝ કેસનો ચુકાદો. વિશ્વમાનવ સળંગ અંક ૧૭૯, નવે. ૧૯૭૫. પૃ. ૪૬૧-૪૬૪
વાડીલાલ ડગલી ૩૧૦. જોશી, ઉમાશંકર
વાડીલાલ – મૈત્રીના, પ્રેમના માણસ. ગ્રંથ ૨૩ (૪-૬) એપ્રિલ-જૂન
૧૯૮૬. પૃ. ૩૪-૩૬ ૩૧૧. જોશી, ચંદ્રકાન્ત
એક ખુલ્લા ચહેરાનો માનવી. ગ્રંથ ૨૩ (૪-૬) એપ્રિલ-જૂન ૧૯૮૬.
પૃ. ૩૪-૩૬ ૩૧૨. જોશી, રમણલાલ
વાડીલાલ ડગલી : સંવેદનશીલ સર્જક અને વિરલ બૌદ્ધિક. ગ્રંથ ૨૩ (૪-૬) એપ્રિલ-જૂન ૧૯૮૬. પૃ. ૨૭-૨૮