SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ T સાહિત્ય અને પત્રકારત્વ મણિલાલ ઇચ્છારામ દેસાઈ ૨૭૫. પીયૂષ, ઉપ. ‘ગુજરાતી’ના તંત્રી શ્રી મણિલાલ ઇચ્છારામ દેસાઈ. નવચેતન ૧૩ (૪) જાન્યુ. ૧૯૨૮. પૃ. ૩૪૬-૩૪૯ માનસંગભાઈ બારડ ૨૭૬. નાયક, ચીનુભાઈ રાષ્ટ્રભક્ત અને સ્વમાની પત્રકાર સ્વ. માનસંગ બારડ. બુદ્ધિપ્રકાશ ૧૩૧ (૨) ફેબ્રુ. ૧૯૮૪. પૃ. ૩૬-૩૮ મોતીલાલ ઘોષ ૨૭૭. ચંદ્રાપીડ સ્વ. બાબુ મોતીલાલ ઘોષ. નવચેતન ૨ (૧-૨) ઑક્ટો. નવે. ૧૯૨૨. પૃ. ૧૧૧-૧૧૨ ૨૭૮. નીલકંઠ, હેમન્તકુમાર મોતીલાલ ઘોષ. કુમાર ૬ (૩) ફાગણ સં. ૧૯૮૫. પૃ. ૮૫-૮૮ મોહનલાલ દલીચંદ દેસાઈ ૨૭૯. કોઠારી, જયંત મોહનલાલ દલીચંદ દેસાઈનું પત્રકારત્વ. ફાર્બસ ગુજરાતી સભા – ત્રૈમાસિક ૫૬ (૩). જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૧, પૃ. ૨૧૧-૨૧૭ યજ્ઞેશ હ. શુક્લ ૨૮૦. તંત્રી, કુમાર યજ્ઞેશ હ. શુક્લ : પત્રકારત્વ પારિતોષિકથી પુરસ્કૃત. કુમાર ૪૫ (૭) જુલાઈ ૧૯૯૮. પૃ. ૨૯૧-૨૯૨ ૨૮૧. તંત્રી, સંસ્કૃતિ પત્રકા૨ની ઘડતરકથા. સંસ્કૃતિ ૨૪ (૭) જૂન ૧૯૭૦. પૃ. ૨૨૭-૨૩૦. ૨૮૨. મહેતા, ચંપકલાલ નિષ્ઠાવાન પત્રકાર શ્રી યજ્ઞેશ હ. શુક્લ. નવચેતન ૫૫ (૭-૮) ઑક્ટો.-નવે. ૧૯૭૬. પૃ. ૪૪-૪૮ ૨૮૩. શુક્લ, યજ્ઞેશ હ. ગુજરાતી પત્રકારત્વના ચાર દાયકા. નવચેતન ૪૫ (૨) નવે. ૧૯૬૬. પૃ. ૨૩૯-૨૪૬ - નવચેતન ૪૫ (૩) ડિસે. ૧૯૬૪. પૃ. ૪૦૯-૪૧૬
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy