SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ સાહિત્ય અને પત્રકારત્વ કામાક્ષી નટરાજન ૧૩૨. ધ્રુ, ગટુભાઈ કામાક્ષી નટ૨ાજન. કુમાર ૨૮ (૧૦) ઑક્ટો. ૧૯૫૧. પૃ. ૩૨૯-૩૩૦, ૩૬૩ કાંતિ ભટ્ટ ૧૩૩. ગોર, અજિત લોકપ્રિય પત્રકાર, કાંતિ ભટ્ટ. નવચેતન ૬૩ (૧૦) જાન્યુ. ૧૯૮૫. પૃ. ૨૦-૨૩. કિશોરલાલ ઘ. મશરૂવાળા ૧૩૪. મહેતા, ચંદ્રકાન્ત પત્રકાર કિશોરલાલ ઘ. મશરૂવાળા. બુદ્ધિપ્રકાશ ૧૩૮ (૧૧) નવે. ૧૯૯૧. પૃ. ૩૩૭-૩૪૧ કે. રામરાવ ૧૩૫. શુક્લ, યજ્ઞેશ હ. સ્વ. કે. રામારાવ. કુમાર ૪૩ (૧૧) નવે. ૧૯૬૬. પૃ. ૩૮૭-૩૯૧, ૪૧૪-૪૧૫ કૃષ્ણલાલ પ્રભાકર ખાડિલકર ૧૩૬. તંત્રી, કુમાર કૃષ્ણાજી પ્રભાકર ખાડિલક૨. કુમાર ૨૫ (૧૧) નવે. ૧૯૪૮. પૃ. ૩૨૫-૩૨૮ ગટુભાઈ ધ્રુવ ૧૩૭. શુક્લ, યશવન્ત ‘જ્યોતિર્ધર ’ના તંત્રી સ્વ. ગટુભાઈ ધ્રુવ. બુદ્ધિપ્રકાશ ૧૧૫ (૬) જૂન ૧૯૬૮. પૃ. ૧૬૮-૧૬૯ ગાંધીજી ૧૩૮. દલાલ, રમણીકલાલ જ. ગાંધીજી - પત્રકાર તરીકે. નવચેતન ૫૦ (૨) મે. ૧૯૭૧. પૃ. ૧૪૯-૧૫૧
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy