SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ] સાહિત્ય અને પત્રકારત્વ ૨૬. ત્રિવેદી, શ્રદ્ધા એક દિશાસૂચક પરિસંવાદ. બુદ્ધિપ્રકાશ ૧૩૮ (૪) એપ્રિલ ૧૯૯૧. પૃ. ૧૨૭-૧૩૨ [૨ થી ૫ માર્ચ ૧૯૯૧ દરમ્યાન ગૂજરાત વિદ્યાપીઠમાં યોજાયેલ પરિસંવાદ] ૨૭. દલાલ, યાસીન કૃષિ રિપૉટિંગ અને કૃષિ પત્રકારત્વ. નિરીક્ષક ૧૧ (૨૨) જાન્યુ. ૧૯૮૩. પૃ. ૧૫-૧૭ ૨૮. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી પત્રકારત્વ. પરબ ૨૧ (૯) જૂન ૧૯૮૦. પૂ. ૩૨૯-૩૩૬ ૨૯. દવે, હરીન્દ્ર પત્રકારત્વ. પરબ ૨૩ (૩-૭) જૂન-જુલાઈ ૧૯૮૨. પૃ. ૭૭-૭૪ ૩૦. દેઢિયા, ગુલાબ પત્રકારત્વ વિશે પરિસંવાદ. નિરીક્ષક ૧૭ (૧૩) નવે. ૧૯૮૩. પૃ. ૪-૮ ૩૧. દેસાઈ, ઇચ્છારામ પત્રકાર પરિષદના પ્રમુખનું ભાષણ. વસંત ૨૯ (૧૦) કાર્તિક સં. ૧૯૮૪. પૃ. ૩૭૬-૩૯૬ ૩૨. દેસાઈ, કુમારપાળ સંપાદકીય : “સાહિત્ય અને પત્રકારત્વ', પરિસંવાદ. પરબ ૨૧ (૯) જૂન ૧૯૮૦. પૃ. ૧-૪ ૩૩. સાહિત્ય અને પત્રકારત્વનો સંબંધ. પરબ ૨૧ (૯) જૂન ૧૯૮૦. પૃ. ૪૦૧-૪૧૦ ૩૪. સાહિત્યિક પત્રકારત્વ વિશે થોડુંક. બુદ્ધિપ્રકાશ ૧૩૭ (૩) માર્ચ ૧૯૯૦. પૃ. ૯૧-૯૩ ૩૫. દેસાઈ, જિતેન્દ્ર ઠા. ગુજરાતી પત્રકારત્વ. વિદ્યાપીઠ ૧ (૧) જાન્યુ.ફેબ્રુ. ૧૯૬૩. પૃ. ૩૪-૩૭ - પુસ્તકાલય ૩૭ (૧૨) જૂન ૧૯૬૩. પૃ. ૭૧૧-૭૧૫ ૩૩. દેસાઈ, નીરુ નિષ્ઠા અને ખુમારીનો રણકાર. પરબ ૨૧ (૬) જૂન ૧૯૮૦. પૃ. ૪૩૭-૪૩૮. ૩૭. દેસાઈ, પ્રાણલાલ કિરપારામ પત્રકારોનાં કર્તવ્યો અને જવાબદારીઓ.બુદ્ધિપ્રકાશ ૭૧ (૧૧) નવે. ૧૯૨૪. પૃ. ૩૨૨-૩૨૮
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy