SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. અક્કડ, વલ્લભદાસ પત્રકારત્વનો કીર્તિ-ધ્વજ. મિલાપ અંક ૧૧૭, સપ્ટે. ૧૯૫૯. પૃ. ૨૦-૨૨ ૨. ઉદ્દેશી, ચાંપશી વિ. આપણું સિને-પત્રકારત્વ. નવચેતન ૩૩ (૫) ઑગસ્ટ ૧૯૫૪. પૃ. ૪૬૩-૪૬૬ - નવચેતન ૪૬ (૪) જુલાઈ ૧૯૬૭. પૃ. ૪૦૫-૪૦૮ પત્રકારત્વ વિશે પ્રશ્નોત્તરી. નવચેતન ૪૭ (૫) ઑગસ્ટ ૧૯૬૮. પૃ. ૪૧૫-૪૧૬ પત્રકારત્વ : સેવા કે ધંધો ? નવચેતન ૩૬ (૬) સપ્ટે. ૧૯૫૭. પૃ. ૫૮૦-૫૮૨ ૫. એલેક્ઝાંડર, હોરેસ ચોંકાવનારું પત્રકારત્વ. મિલાપ અંક ૭૩, જાન્યુ. ૧૯૫૬, પૃ. ૪૭-૪૯ ૬. ઓઝા, ડંકેશ પત્રકારત્વની દુનિયામાં ડોકિયું. વિશ્વમાનવ અંક ૨૯૮, ઑક્ટો. ૧૯૮૫. પૃ. ૪૬૨-૪૬૫ પત્રકારત્વની પગદંડી. બુદ્ધિપ્રકાશ ૧૨૮ (૨) ફેબ્રુ. - ૧૯૮૧. પૃ. ૯૪-૯૫ [પત્રકારત્વની પગદંડી : લે. ઈશ્વરલાલ ઇચ્છારામ દેસાઈ - અવલોકન] લોકશાહી અને માનવહકોની રખેવાળી. વિશ્વમાનવ અંક ૨૫૩-૨૫૪, જાન્યુ.-ફેબ્રુ. ૧૯૮૨. પૃ. ૬૫-૬૬ [નયનતારા સહગલ, અજિત ભટ્ટાચાર્ય, કુલદીપ નાયર તથા અરુણ શૌરીના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રગટ થયેલ લેખોના સારરૂપ મુદ્દાઓ] ૯. કામદાર, છોટાલાલ માનસિંગ : પત્રકારિત્વ : એક વિહંગવાલોકન. પુસ્તકાલય ૧૬ (૮) ઑગસ્ટ ૧૯૪૧. પૃ. ૪૫૭-૪૫૯ ૧૦. યુગોસ્લાવિયાનું પત્રકારત્વ. પુસ્તકાલય ૩૦ (૭) જાન્યુ. ૧૯૫૬. પૃ. ૩૫૩-૩૫૪ ૧૧. સ્વતંત્ર ચર્ચાનું પ્રતીક : અમેરિકાનું આઝાદ પત્રકારિત્વ. પુસ્તકાલય ૨૦ (૪) એપ્રિલ ૧૯૪૫. પૃ. ૧૪૩-૧૪૬ ૧૨. કાલેલક૨, કાકાસાહેબ ૩. ૪. ૭. પત્રકારત્વ ૮. પત્રકારોને દિશાસૂચનો. બુદ્ધિપ્રકાશ ૯૫ (૨) એપ્રિલ-જૂન ૧૯૪૮. પૃ. ૧૩૭-૧૪૧
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy