SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે વિનયની આડમાં વિનય’ શિષ્યે ધૃતતાનુ' મહાભયંકર કૃત્ય કર્યું. મિત્રો ! ધ્યાન રાખો કે દ્રવ્ય-વિનય માત્ર દેખાડા-છેતરવાનુ સાધન બની જાય નહીં. હૃદયની સચ્ચાઈથી જે શુદ્ધ, છલરહિત વિનય આચરવામાં આવે છે તે મેાક્ષફળદાયક હાય છે. ભાવ-વિનયની સાથે દ્રવ્ય—વિનય જોડાઈ જાય તો સેનામાં સુંગધ ભળે છે. જો દ્રવ્ય-વિનય. (વૃદ્ધાવસ્થા, ખીમારી, અશક્તિ, પશુતા વગેરેને કારણે) કયારેય ન હાય તા ભાવ વિનયથી પણ મેાક્ષની હૂંડી સ્વીકારાઈ જાય છે. સ્થળ : જૈનભવન, બીકાનેર ૭ ઑગસ્ટ, ૧૯૪૮ 96 ઓજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy