SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તિરસ્કાર કરશે, તા તે તે રાજા કદી પ કદી પણ રાજ્ય કરવામાં સફળ નહીં થાય. જો રાજા વિનયી હશે તેા પ્રજા તેના માટે પ્રાણ પાથરશે. ભગવાન મહાવીરે જ નહી', ભગવાન બુદ્ધે પણ વિનયને પાતાના સંઘમાં અનિવાર્ય અંગના રૂપે દર્શાવ્યેા છે અને વિનય વિશેનાં તેમનાં પ્રવચના ‘વિનય–પિટક’ના નામે સંગ્રહિત થયાં છે. વિનયના બળ પર જ ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ, ભગવાન રામ, ‘શ્રીકૃષ્ણ, ઈશુખ્રિસ્ત કે હજરત મહુ‘મદ જગતના ચોકમાં ઊભા રહી શકયા અને દુનિયાના રૂઢિગત પ્રવાહાની સામે લડવાની શક્તિ તેઓએ વિનયમાંથી જ મેળવી હતી. વિનય વિના એકલા ટકી શકવુ અસ‘ભવ છે. રાગશૈયા પર સૂતેલા ચીનના સંત ચાંગચાંગને લાગેસેએ પૂછ્યું, 'રે' મહાત્મા ! તમે તમારા શિષ્યને કોઈ સંદેશ આપવા માગેા છે ?’ '' ! એમણે માડુ ખેાલતાં પૂછ્યું, ‘મારા મેઢામાં દાંત છે ?' નથી. તા.’ ‘અને જીભ ?’ ‘એ તે છે.’ એવુ... કેમ છે, કારણ બતાવી શકશે ?’ મારા ખ્યાલ છે કે નરમ હાવાને લીધે જીભ ટકી રહી છે અને અક્કડ હાવાને લીધે દાંત પડી ગયા છે.’ ચાંગે કહ્યું, 'હા, પર ટક્યુ છે. ખસ, હવે ખરાખર કહેા છે. જગત વિનયના જ સિદ્ધાંત મારે વધુ કાંઈ જ કહેવુ' નથી.’ આ છે વિનય દ્વારા ચિરસ્થાયિત્વનું વરદાન. એકવાર મહાત્મા હુસેન ખસરાઈ એ પેાતાના શિષ્યાને ઉપદેશ શિષ્યા ! મેં મારા જીવનમાં ત્રણ વખત શરમથી માથુ આપતાં કહ્યું. ઝુકાવ્યું છે.' શિષ્યાએ પૂછ્યું, ‘ગુરુદેવ! કયાં કયાં ?? 82 ઓજસ દીઠાં આત્મબળન
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy