SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ રાખીને અને એડીને ફેલાવીને કાર્યોત્સર્ગ કરે તે આ દેષમાં સમાવેશ પામે છે. (૧૧) સંયતી દેષ : સાધ્વીની માફક કપડાથી શરીર ઢાંકીને કાયોત્સર્ગ કરે. (૧૨) ખલીન–દેષઃ ઘોડા પર લગામ લગાવેલી હોય ત્યારે એનું મુખ સતત આમતેમ હલાવતું હોય છે એ જ રીતે કાર્યોત્સર્ગમાં મુખ હલાવતા રહેવું અથવા તે હાથમાં લગામ પકડીને જેમ ઘોડેસવારી કરવામાં આવે એ રીતે હાથને સામે રાખીને કાયોત્સર્ગ કરે તે ખલીન-દેષ છે. (૧૩) વાયસ-દોષ ઃ કાગડાની માફક ચંચળ ચિત્ત રાખીને આમતેમ આંખે ઘુમાવવી અથવા તે જુદી જુદી દિશા તરફ જેવું તે વાયસ–દોષ છે. (૧૪) કપિ–દેષ : વાંદરે જમીન પર બેસે ત્યારે બંને પગ ફેલાવીને બેસે છે. એ રીતે પગ ફેલાવીને કાર્યોત્સર્ગ કરે તે કપિ-દોષ છે. (૧૫) શત્કમ્પિત-દેવ : માથું હલાવતાં હલાવતાં કાયોત્સર્ગ કરે તે શર્ષોત્કમ્પિત દોષ છે. (૧૬) મૂક-દોષ : મૂંગા માનવીની માફક “હૂ-હું કરીને કાર્યોત્સર્ગ કરવો અથવા તે કાર્યોત્સર્ગમાં મૂક માનવીની માફક હૂ-હૂને ઇશારો કરીને કેઈ ને હટાવે તે મૂક-દેષ છે. (૧૭) અંગૂલિકા-ભ્રદેષ : કાત્સર્ગમાં આંગળીના વેઢા પર ગણતરી કરવી તે અંગૂલિકા-દેવા અથવા કેઈ કાર્ય સૂચવવા માટે ચેષ્ટાથી ભ્રમર ઊંચીનીચી કરવી તે ભૂદેષ છે. (૧૮) વારુણી-દોષ ઃ કાર્યોત્સર્ગમાં શરાબીની માફક બડબડાટ કરે તે વારુણી-દોગ છે. (૧૯) પ્રેક્ષા-દેષઃ કાયેત્સર્ગમાં હેડ ફફડાવતા રહેવું તે પ્રેક્ષા-દેષ છે. _307 - કાત્સર્ગ
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy