SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) નિસ-રુચિ કશાય ઉપદેશ વિના પૂર્વભવના સંસ્કારને કારણે જે વ્યક્તિ ધમાં, અહિંસા, સત્ય આદિના પાલનમાં તેમ જ ધ કાર્યોંમાં રુચિ રાખે છે એવી નિસગ-રુચિ ધરાવતી વ્યક્તિ ધર્મધ્યાનમાં લીન બની હાવાના સ`કેત મળે છે. (૩) સુત્ર-રુચિ ધ શાસ્ત્રોમાં દૃઢ શ્રદ્ધા રાખીને ધમાર્ગનું યથાશક્તિ અનુસરણ કરતા હેાય. આવી વ્યક્તિ સૂત્ર-રુચિ ધર્મધ્યાન કરી શકે છે. કઈ સૂત્રમાં રુચિ હેાય એટલે સમજી લે કે એનામાં ધર્મ ધ્યાન છે. આવી જ રીતે વ્યક્તિ સૂત્રો સાંભળતાંની સાથે જ ધમાં રુચિ લેવાનું શરૂ કરે તેા માની લે કે એ ધર્માંધ્યાની છે. (૪) અવગાઢ-રુચિ આનું બીજુ નામ છે વિસ્તાર-રુચિ. દ્વાદશાંગી અથવા તે ધર્મોશાસ્ત્રોનું વિસ્તારથી વિશ્લેષણ કરીને અને એમાં ઊંડા ઊતરીને સમજવાની શ્રદ્ધા કે રુચિ હાય તે તે ધર્મધ્યાન કરી શકે છે. અવગાઢ— –રુચિ એ સાધકના ધર્મધ્યાનની પારાશીશી છે. આ ચાર રુચિ હોય તેા તે વ્યક્તિ ધમ ધ્યાની હેવાની સૂચક છે. ચાર રુચિમાંથી કદાચ કોઈ એકાદ રુચિ હશે તેાપણુ ધ ધ્યાનમાંથી ચલિત થતા માનવી તરત જ વાચના આદિના આલેખન દ્વારા સ્થિર થઈ જશે. જેનામાં આ ચાર રુચિ નથી તેવી વ્યક્તિઓમાં અર્થ-કામની તીવ્ર રૂચિ હાય છે. તેએ ધર્મ ધ્યાનને નવરા માણસનું સાધન માનીને ભૌતિક ચીજવસ્તુઓ તરફ વધુ ધ્યાન આપશે. શુકલધ્યાન શુકલધ્યાન સર્વોત્કૃષ્ટ ધ્યાન છે. આ ધ્યાન સાધકને મેાક્ષની સાવ નિકટ લઈ જાય છે, પરંતુ એની પ્રાપ્તિ પહેલાં ધમ ધ્યાનના સ`સ્કારાની દૃઢતા જરૂરી છે. આવી સાધના પરિષ્ઠવ થવી જોઈ એ. શુકલધ્યાનના ચાર પ્રકાર છેઃ (૧) પૃથકત્વ-વિતર્ક સવિચારી 283 ધ્યાન–સાધના
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy