SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર અથવા અર્થ છુપાવ, બંનેને અશુદ્ધ કરવા, ઊલટપાલટ કરવા અથવા તે જનહિત વિરુદ્ધ કરવા તે અતિચાર છે. “સ્થાનાંગ સૂત્રમાં સૂત્ર, અર્થ અને તદુભય-એ ત્રણને અશુદ્ધ કરનાર, અયોગ્ય રીતે વ્યક્ત કરનાર કે છુપાવનારને કમશઃ સૂત્રચોર, અર્થચેર અને તદુભય-ચોર કહ્યો છે. આ આઠ આચારનું યથાર્થ રૂપે પાલન કરવું તે શાસ્ત્રીય જ્ઞાનનો આચાર છે, અન્યથા અતિચાર છે. આ અતિચાર પણ ત્યાં સુધી છે કે જ્યાં સુધી ભૂલથી અજાણતાં કે મતિ ભ્રમથી એ થાય છે. જાણીબૂઝીને અતિચાર કરવામાં આવે છે તે અનાચાર છે. ન બંધુઓ, વાચનાના વિષયમાં મેં અત્યંત વિસ્તારથી વાત કરી. સમાજમાં અધ્યયનની બાબતમાં જે અંધાધૂંધી ફેલાઈ છે તેને દૂર કરવા માટે આટલું કહેવું જરૂરી પણ હતું. વાચના સ્વાધ્યાયનું પ્રથમ સોપાન છે. જે આ સપાન. પર દઢ રીતે પગ મૂકવામાં આવે તે પછી લપસવાને કઈ ડર નથી. . સ્થળ : જૈનભવન, બીકાનેર એ ૧૨ ઓગસ્ટ, ૧૯૪૮
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy