SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ “જ્ઞા-વ્રુતિ-માનવવા સંવચ્છરવિ અળસિઓ દુગ્ગા । सज्झायझाणरहिओ एगोवासफल पि न लभिजा ||" “કોઈ સાધક સતત એક, બે કે ત્રણ મહિના સુધી ઉપવાસ કરે અથવા તેા એક વર્ષ સુધી અનશન (ઉપવાસ) કરે, પરંતુ જો એ દ્વિવસામાં એ સ્વાધ્યાય અને ધ્યાનથી રહિત રહેશે તે એને એક ઉપવાસનું ફળ પણ પ્રાપ્ત નહિ થાય.” આથી જ ‘દશવૈકાલિક સૂત્રમાં પ્રત્યેક સાધકને માટે કહ્યું છેઃ “સળ્યાય-સુગ્ગાળરયસ તાળો | अप्पाणभावस्स तवे यस्स || " “પ્રાણી માત્રના રક્ષક વિશ્વવત્સલ સાધુ, સ્વાધ્યાય અને સુધ્યાનમાં રત રહે. આત્માના ભાવા અને તપમાં લીન રહે.” ભગવાન મહાવીર સ્વાધ્યાયના પ્રખળ સમર્થક હતા. તેએ ભાજનના ત્યાગ કરતા હતા, પરંતુ સ્વાધ્યાયના નહિ. એમણે એક-બે દિવસ નહિ, પણ છ–છ મહિના સુધી ભોજનના ત્યાગ કર્યો હતા, પણ એક દિવસ પણ સ્વાધ્યાય ડચો નહેાતા. આથી જ ભારતીય સંસ્કૃતિમાં સ્વાધ્યાયને મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યુ છે. ભારત પાસે જે જ્ઞાનના ભડાર છે, આધ્યાત્મિક ચિંતન અને મનનમાંથી સાપડેલું નવનીત છે, અને જેને માટે આપણે ગૌરવને અનુભવ કરીએ છીએ તેમજ ભારત વિશ્વને સંદેશ આપવાની ક્ષમતા રાખે છે તે મૂળ તે મહાપુરુષોએ કરેલા ચિર–સ્વાધ્યાયનું જ ફળ છે. જ્ઞાનના દીપકને સતત પ્રજ્વલિત રાખવા માટે સ્વાધ્યાયનું તેલ જ ઉપયાગમાં આવશે તે જ ચિરસ'ચિત જ્ઞાનયેાતિ સ્થિર રહી શકશે. જ્ઞાનવરણીય કર્મોનો ક્ષય આમ તે સ્વાધ્યાયના લાભ સવિતિ છે. સ્વાધ્યાયના સૌથી મોટા લાભ છે જ્ઞાનપ્રાપ્તિ. સ્વાધ્યાય કરતી વખતે હજારો વર્ષ પૂર્વે મહાપુરુષોએ કરેલા ચિંતન અને મનનના વિશ્વમાં આપણુ· ચિત્ત રમમાણુ અની જાય છે. એ મહાપુરુષોને આપણે પ્રત્યક્ષ મળ્યા નથી, પરંતુ 168 એજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy