SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ અહી સાધમી થી લિંગ અને પ્રવચન અને રૂપે સાધુ-સાધ્વી જ વિવક્ષિત છે. આથી આવા સાધીને ધ`સકટ જાગતાં મદદર કરવી, તેઓ ધર્મોમાં ડગતાં હાય તે તેને સ્થિર કરવાં, ધ પાલનમાં સહાયતા કરવી, એમનાં દૈહિક કાર્યાંમાં જ્યાં એમને જરૂર હાય ત્યાં સહયાગ આપવા, એમના સામાજિક ધર્મપ્રચારનાં કાર્યમાં પણ સહાયરૂપ થવું તે જ એમની વૈયાવૃત્ય ગણાય ‘તત્ત્વા સૂત્ર”માં સાધમી શબ્દને બદલે સમનેાજ્ઞ’શબ્દ મળે. છે. એના અર્થ છે કે જ્ઞાનાદિ ગુણામાં સમાન હાય. એટલે કે સમાનશીલ હાય. આ શખ્સના ભાવાર્થ સાધી શબ્દથી ભિન્ન નથી.. હકીકતમાં તે સાધી વાત્સલ્ય જ્યારે સાચા દિલથી કરવામાં આવે. ત્યારે એ એની વૈયાવૃત્ય સિદ્ધ કરે છે. આમ, વૈયાવ્રત્ય સેવારૂ પે. હાવાને કારણે દસ પ્રકારની સેન્ય વૈયાવૃત્યને માટે ચાગ્ય ઉત્તમ પાત્રા. હાવાને લીધે વૈયાવૃત્યના દસ ભે દર્શાવવામાં આવ્યા છે. વાસ્તવમાં તા વૈયાવૃત્ય-તપ એક જ પ્રકારનું છે, જેનું વ્યાપક અને સાચુ સ્વરૂપ આપણે અગાઉ જોઈ ગયા છીએ. આ દસ ઉત્તમ પાત્રોની વૈયાવૃત્ય મહા નિર્જરાનું કારણ બને છે, પરંતુ એને અર્થ એ નથી કે મધ્યમ અને સામાન્ય પાત્રોની વૈયાવૃત્ય કરવામાં આવે નહીં. વૈયાવૃત્યમાં ભેદની આવી દીવાલ ઊભી.. કરી શકાય નહી. એ સાચુ` કે વૈયાવૃત્ય કરતી વખતે પાત્રને જોઈ ને એમાં થોડા ભેદ થઈ શકે છે. આમ, ઉત્તમ પાત્રોની વૈયાવૃત્ય કમ ક્ષયના હેતુ છે. સંપૂર્ણ ક ક્ષય થતાં મેાક્ષ પ્રાપ્ત થઈ જાય છે. આ દૃષ્ટિએ. ઉત્તમ પાત્રોની વૈયાવૃત્ય મેાક્ષ સુધી પહોંચાડનારી છે જે પ્રત્યેક સાધકનું અંતિમ ધ્યેય હેાય છે. સ્થળ : જૈનભવન, ખીકાનેર ૯ ઑગસ્ટ. ૧૯૪૮ 155 -ઉત્તમ પાત્રની તૈયા‰ત્ય
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy