SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ઊભેલી મૂર્તિ ને જોઈ ને પોતાના સંસ્કાર અનુસાર તમે સમજી જશે કે આ જૈન તીર્થંકરની મૂર્તિ છે, આ રીતે જૈન-તીથ કરની મૂર્તિ જેવી આકૃતિ હાય, પરંતુ તેના ઉપર વસ્ત્ર કે યજ્ઞોપવિતનું ચિહ્ન અતિ હાય તા જેને ખબર હશે તે તરત જ કહી દે કે આ આ રીતે જે તે આકૃતિવાળી મૂર્તિને સ્મરણ કરી શકાય છે. બુદ્ધ ભગવાનની મૂર્તિ છે. જોઈ ને તે તે મૂર્તિ માનનુ આથી ખરેખર તેા તીર્થંકર વિનય ત્યારે જ સિદ્ધ થશે કે જ્યારે આપણે તીકર દ્વારા પ્રરૂપિત ધર્મને જીવનમાં ઉતારીશ', તેમના ગુણાને અપનાવીશું' અને સકટ સમયે પણ અડગપણે ધર્મશ્રદ્ધા દાખવીશું. સિદ્ધ—વિનય : ગત ચાવીસીમાં જેટલા પણ તીર્થંકર હતા, તે અધા સિદ્ધ થઈ ગયા અને ખીજા પણ સામાન્ય કેવલી કે વીતરાગ-પુરુષ પોતાના અંતિમ દેહ અને આઠ કર્માંથી મુક્ત થઈ ને સિદ્ધ થાય છે. તે પૂર્ણ મુક્ત (વિદેહમુક્ત, અશરીરી) થઈ જાય છે. આવા મુક્ત પુરુષા કેવળ જૈન ધર્મ-સંધ દ્વારા જ થાય છે એવું નથી. જૈન ધર્મ ગુણપૂજક હાવાથી તે કોઈપણ ધર્માંસ'ધ, દેશ, વેશ, લિંગ, જ્ઞાતિ અથવા કોઈપણ રીતે કાઈને પણુ, ધપ્રાપ્ત સાધક–સાધિકાને મુક્તિનાં અધિકારી માને છે. તી-અતી આદિ પ`દર પ્રકારમાંથી કોઈપણ એક પ્રકાર દ્વારા સિદ્ધ એટલે કે નિરજન-નિરાકાર પરમાત્મા થયા પછી તે તેમનામાં કોઈ ભેદ રાખતાં નથી, કારણ કે તે ભૂમિકાએ તે નામ, રૂપ, દેહ, ઘર, માહ-માયા, ક –કાયા બધું વિસરાઈ ગયુ. હાય છે. કેવળ શુદ્ધ આત્મા જ્યોતિમાં જ્યોતિસ્વરૂપ બની રહે છે. આવા નિર'જન–નિરાકાર સિદ્ધ થયા પછી તેઓ સ'સારમાં ફ્રી પાછા આવતા નથી. જૈન-સાધનામાં એ લાકોની સ્તુતિ ગાતી વખતે કહેવાય છે— “सिवमयलमरुवमणंतमक्खयमव्वावाहमपुणरावित्तिसिद्धिगइनामधेय ं ठाणं संपत्ताग ।” “કલ્યાણકર, અચલ, અરૂપ, અંનત, અક્ષય અવ્યાબાધ અને 104 એજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy