SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ અથ—શ્રી ઋષભદેવથી લઈને વસ્તુમાન સ્વામી જેમાં છેલ્લા છે. એવા ચાવીશે શાન્ત જિના અમનેશાન્તિ કરનારા થાઓ. સ્વાહા. ૪ शिवमस्तु सर्वजगतः पर-हित- निरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः ॥ . - बृहच्छान्ति स्तोत्र અ—અખિલ વિશ્વનું કલ્યાણ થાઓ, પ્રાણીઓ પરકલ્યાણમાં તત્પર બનેા, દ્વેષાના નાશ થાઓ અને સત્ર લાક સુખી થાઓ. . गतरागद्वेषमोहाः सर्वपापविवर्जिताः । सर्वदा सर्वकालेषु ते भवन्तु जिनोत्तमाः ॥ ३१ ॥ श्री ऋषिमण्डलम्तोत्र અર્થાત—જેએ રાગ, દ્વેષ અને માહથી રહિત છે, સર્વ પાપથી મુક્ત છે, તે હંમેશા સકાલમાં જિનેશ્વરા હાય છે. ॐ भूर्भुवः स्वस्त्रीपाठ - वर्तिनः शाश्वता जिनाः । તે તેને િતીયનું તારું સ્મૃતૌ ॥ ૨ ॥ - श्री ऋषिमण्डल स्तोत्र અર્થાત્—પાતાલ, મત્ય અને સ્વર્ગ આ ત્રણે લાકની પીઠ પર રહેલા શાશ્વત જિના છે, સ્તુતિ કરાયેલા, વદન કરાયેલા અને દર્શન કરાયેલા એવા તેના વડે જે લ થાય છે, તે ફૂલ સ્તેાત્રના સ્મરણથી થાય છે.
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy