SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ જેને ગુર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી, માય તાય વિણિતસ ઘરિ બીજા, બાલિક હવઈ કિમ કરસ્થઈ, એ હત્યા મુઝનઈ સસિ હાસ્ય, જે અણખુટઈમરસ્થઈ. ૮ દુહો એહ હત્યા આરઈ કરિ મન ચિંતઈ સોઈ, મુઝ સદુગતિ જાતાં નહિ સખાઈ કેઈ નહિ સખાઈ સદ્ગતિ જાતાં, ઈમ ચીડવતાં એક, નગર થિકે બહિરિ મુનિ મલિઉ, વંઘો ધરી વિવેક; ધર્મ સુણ પાતિક આલેયાં, આદરીઉં જિન ધર્મ, અન્નપાન મઈ ત્યાં પરિહરવું, જ્યાં સંભારઈ કુકમ્મ. ૯ દહે ઈમ કરીય પ્રતિજ્ઞા કાઉસગ્ગ રહ્યો ત્રાષિરાય, તે નગરતણિ પણિ પિલઈ પરઠી પાય. પરડી પાય રહ્યો ઋષિ પિલઈ લેક લક્ષ ઘઈ ગાલ, હત્યાના પાતિક સંભારી, કે મારઈ ઈટાલ યતી સતી મનિ રીસ ન આણુઈ, ખિમાં ખડગ કર ધરઈ પઈલી બીજી ત્રીજી ચેથી, લિઈ કાઉસગ કરઈ. ૧૦ ઈમ કાઉસગ રહતાં રિષિનઈ, હૂઆ છ માસ, તિમ અન્ન ઉદક વિણ, કીધા સવિ ઉપવાસ. છ માસ ઉપવાસ કર્યા પણિ, નમ ન પડિલ ચૂક, તપ-તેજઈ કાયા પરજાલી, પાતિક કીધાં ભૂક; છઈલ પર્ણિ કરમાઈ છેમરીઉં, છેડઈ હુ ઉ સુજાણ, દપ્રહાર શુભ ધ્યાનઈલ, પામ્યા કેવલનાણ. ૧૧
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy