SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને કવણુદ્વીપ પુર માત પિતા કુણુ, કિમ પ્રગટયું એ નામ, કરતાં કવિઅણુ સુણુયા ભિવઅણુ, ભાવ ધરી અભિરામ, ૧ માક દી પુરવર જ ખૂદ્વીપ મઝારિ, વિપ્રવસઈ સમુદ્ર તસુ નામઇં સમુદ્રા નારિ. નારી સમુદ્રાનિરમલ સીઅહિં, અવર સતી સિગાર, વિનય-વિવેક–વિચાર-વિચક્ષણ, લક્ષણ અંગ ઉદાર; કુલવંતી કુલ- મંડણુ સુણીઇ, પ્રીસ્યું પ્રેમ વિસાલ, નવયોવન ભર રિંગ રમ'તાં, જાયા સુત સુકુમાલ. ૨ તાય. જિમ જિમ સુત વાધઇ તિમ તિમ કરે’ઈ અન્યાય, ઉવેખઈ માતનઈ લેખઈ ગણુ ન માત તાત ઉવેખી કુઅર, કરઈ કઠિણુ અન્યાય, વિપ્રભણી કાઈ પ્રાણુ ન મડઈ,તિમ તે છ ડઈ પાય, નગરમાંહિં અસમંજસ ટ્રૂખી, રાઉ રીસાણેા ગાઢા, નગર-તલાર પતિ ઈમ જ પઈ, કર ધરી બભણુ કાઢો, ૩ જવ કાઢયા વિપ્ર તલારઈ સાહી હાથઈ, મૂકયા તવ મલીઉ જઈ પલ્લીપતિ સાથઈ. મલિઉ તત્ર પલ્લીપતિ, સ'પત્તિ તુઝ ભલાવી, સવિ પાયક સિવ પુત્ર તણિ પરઈ, રહ્યો અઞ મદિર આવી; રહિ કુઅર પણિ પ્રાણી ઘાતઈ, પ્રાણીનઈ દૃઢ ઘાય, લાર્ક નામ ઠવ્યું તવ તેહવુ, ં દૃઢપ્રહાર ' દૃઢ કાય. ૪ , એકવાર કાસ્થિળ નગર લૂસેવા છેક, તે કુમાર સહિત સવે ચાલ્યા ચાર અનેક.
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy