SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ તેમની કાવ્ય-પ્રસાદી. મરડા કીંગાઈ મંદિરે મરડે, મેરડે દે નયણુલાં લાલ રે; બાપીડે પાપીઠ પાસે સર કરે, નાહુલીએ સાચું સાલ ૨. લીધા. ૫ ઝરમર ઝરમર ઝડી કરે, પૃથ્વી પાલવી મેહ રે; પાવસિ દાદુર ડર ડરે, નાહુલીઓ ન લીજે હો, નેહ , લીધા. ૬ શ્રાવણ વરસે વાહલા સરવડે, સરવડાં લહિરડે જાઈ ભરિએરે ભાદ્રવડે પ્રિયડે પરિહરિ, વિરહ વિગેએ મુઝમાઈ એ. લીધા. ૭ આસે રે આવતે આડાં, વહુ બહુઆ સિરિસિણગાર રે, પરવ દિવાળી દિન દીપો, ઘરિ ઘરિ મંગલા ચાર રે. લીધા. ૮ સસરે ન દીઠે મારે સરંગટે, સાસુએ ન દીઠે મેરી માટે રે; દેહરીએ ન દીઠી સારી સુખડી, નારૂલીએ ન દીઠી મોરી ઘાટ રે, લીધા. ૯ ચંદલીઆ ચાલે ચાલે ચમકતો, નાહુલીઆને કહિજે સંદેસ રે; ઘરે ન દીસણગાર;
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy