SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩ તેમની કાવ્ય-પ્રસાદી. રેઝ ભણિ રે રેઝી, ઘડી ઈ ઘડુ થલ થાઈ આવ્યાઉ દેવ દયાલૂઓ, હરખઉ હિઅડલા માહિં. તઈ. ૧૦ સારથિ પૂછિક રે સામતિ, પસુ ત્રીછયુ રે વાડ; સાવિજ મેહયાંરે મેકલાં, વેગિ ઢલાવિક રે વાડ. તઈ. ૧૧ વરસીદાનિઇ રે વરસીઉં, અવનિ ઉરણ કીધ; ચડિG ગિરિ ગિરિનારિજઈ, ચેખું ચારિત્ર લીધ. તઈ. ૧૨ કહુ કિમ કીજ રે સ્વજની, કહુ કુણ દીજઈ હા દેસ; કારણ વિણ કહુ કંતજી, એ સિઉ એવડઉ રેસ. તઈ. ૧૩ ગાજિઉ વીજિઉ ગડગડીઉ, ગૂઠઉ ગિરનારિ; સરવર સહસાવનિ ભર્યા, તરસી તેરી રે નારિ. તઈ૦ ૧૪ હયવર હીસઈ રે હાંસલા, ગયવર બાઝિરે બારિ, ભેગ ભલીપરિ ભગવઉ, રૂઅડિ ૨ જુલ નારિ. તઈ. ૧૫ આપી (કીધ ઉરે) એરડી, લોપ્યા અચલ આઘાટ; પરભાવિ પાતક મઈ કર્યા, ધરમ ન વાહ રે વાટ. તઈ. ૧૬ અંબર ગાજિઈ રે ગડગડિ, જલધર ધાર ન પાર; નાહણ આણે રે નેહલઉ, વેદન વિરહ અપાર. તઈ. ૧૭ રાખ-ઈ માત નઈ માઉલા, રાખીઈ રાહીનઉ નાથ; રાખઈ રાયજિ કેવડા, વાહઈ બલભદ્ર બાથ. તઈ. ૧૮ સહિસાવનિ પ્રભૂ સાંચરિઉ, ધરિઉં ધવલું હો ધ્યાન, તતખિણ ત્રિભૂવનરાજ, પામિઉં પંચમ જ્ઞાન. તઈ. ૧૯ રૂપ કણય મણિ કેરડું, ત્રિગટું ત્રિભુવનિ સાર; અમર અસુર નર ઉલગિ, દુંદુભિ જયજયકાર. તઈ. ૨ પૂર્ટિ પહુતી રે પદમીની, નયણે નિરખી હે નારિ, મુનિ લાવણ્યસમય ભણિ, મલિયા મુગતિ મઝારિ. તઈ૨૧
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy