SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ તેમની કાવ્ય-પ્રસાદી. વીર મહાવીર પ્રભુ સર્વ વીર શિરોમણિ, રણવટ મેહભટ માન મેડી; મુકિતગઢ વાસીયે જગત ઉપાસીયે, નાથ નિત્ય વંદીયે હાથ જોડી....૬ પંચ. માત ને તાત અવદાત જિનદેવનાં, ગામને ગેત્ર પ્રભુ નામ ધૃણતાં; ઉદયવાચક પ્રભુ ઉદયપદ પામીએ, ભાવે ભગવંતના સ્તવન ભણતાં ૭ પંચ.
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy