SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ પંચિંદિય–સુત્ત [ ગુરુ-સ્થાપના-સૂત્ર] पंचिंदिय-संवरणो, तह नवविह-बंभचेर-गुत्ति धरो । चविह-कसाय-मुक्को, इअ अट्ठारस गुणेहिं संजुत्तो ॥१॥ વંજ-મહુવચનુરો, પંર વિચાર-છ-મલ્યો. पंच-समिओ ति-गुत्तो, छत्तीस गुणो गुरू मज्झ ॥२॥ અર્થ–પાંચ ઈન્દ્રિયોના વિષયોને કાબૂમાં રાખનાર, નવ લડેથી બ્રહાચર્યનું રક્ષણ કરનારા, ક્રોધાદિ ચાર કષાથી મૂકાયેલા, આ રીતે અઢાર ગુણવાળી, વળી પાંચ મહાવ્રતને ધારણ કરનારા, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત, આ રીતે છત્રશ ગુણવાળા મારા ગુરુ છે.
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy