SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી ગીસર જોતાં થકરે, સમરે સુજાણ. અગિ ના વાંછિયે રે, ગ્યા લેક નિદાન, મુનીસ. ૬ અચિરાનંદન તું જ રે, જય જય તું જગનાથ, કીતિ લક્ષ્મી મુજ ધણી રે, જે તું ચઢિએ હાથ મુનીસ. ૭ શ્રી નેમિજિન સ્તવન (આંબે મેહરીઓએ દેશી) શ્રી નેમિ તમને શું કહીયે, એ કહેવાને નહિ વ્યવહાર; ગુહ્ય મોટાનું ભાખતાં, ઉપજે મનમાં વિચાર. શ્રીનેમિ છે ૧ નામ નિરાગી સહુ કે કહે, બ્રહ્મચારી શિરદાર, રાગ રાખે છે એવડે, રાજુલ ઉપર તમે નિરધાર. શ્રી | ૨ | ચોમાસે ચાલી ગયા, શ્રી ઉગ્રસેન દરબાર, આઠ ભવાંતર નેહલે, તમે પાલ્ય પ્રેમ પ્રકાર શ્રી| ૩ | આતમ સુખ વાંછા છે, તું આવજે માહરે પાસ, પહેલાં તુજ પછે મુજની, સંકેત કર્યો ગુણવાસ, | ૪ | ઈમ કહી વ્રત આદર્યું, રાજુલને આપી ખાસ, સંયમ સાડી પહેરણે, નાણ દંસણ ચરણ વિલાસ. શ્રી| ૫ સિદ્ધિ શિરોમણી, ઉપરે, ભુંજે ચિદાનંદ ભોગ, આપ સમી વસા કરી, સાદિ અનંત સંગ શ્રી. એ ૬ છે
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy