SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી શ્રી પાર્વજિન ચંદ્રાઉલ અશ્વસેન સુત જાણી રે, વામદેવીને નંદ, નયરી વાણુરસી ઉપરે, પાસકુમાર સુખ કંદ, પાકુમાર સુખ કંદરે સેવે, માનવ ભવને ફલ એ લે, ધરણી ધર પદમાવતી દેવા, સુરનર સારે પ્રભુની સેવા. વાલેસરજી રે. ૧ કરત તાહરી સિંહ દીસેરે, દેશ વિદેસે નામ, તું તે ઠાકુર માહરોરે, વંછિત પૂરે કામ વિંછિત પૂરે કામયે દીઠે, મુજ મનમેં તું હિજ ઘણું મીઠે, રાત દિવસ હ તુમ ગુણ ગાઉં, સમય સમય પ્રભુ હું તુમ ધ્યાઉં. છ વાલેસરજી રે ૨ શ્રી વીરજિન ચંદ્રાઊલા જિન શાસનને જે ઘણી રે, રેવીસમે એ જિર્ણ, વર્ધમાન નામે ભલે રે, ટાલે કર્મના ફંદા. ટાલે કર્મના ફંદા સવામી તે તે બહુલી રીધજ પામી, ભવ ભવ દે તુમ પાસે સેવા, કરજેડી માગું છું દેવા, છવાલેસર જી રે. ૧ કરજેડી કહવું આપણા સ્વામીને તેહ, ચાહુ છું તુમચી પ્રભુ રે, હું તે અવિહડનેહ સદાઈ મે તુઝદીઠે સંપત્તિ પાઈ ગ્રેવીસે જિનવર ભવિ વંદે, ચીકાલનાં તેમે પાપની; વાલેસર છે રે. ૨
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy