SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ કાંતિવિજ્યજી. ૩૧ વીરજી છાતીમાં ઘાતી કાતી, જેણે સારની રે લે મહારા, પીડા વિણ વાગે લાગે, મેટી મારની રેલે મહારાવ ૬ -વીરજી વેદન નવિ જાણે, ટાણે આણે કઠીન હિ રે લો મહારા; થાય કરુણાળા વાલા, વ્રતના મૂકી દિયે રે હારા ૭ વીરજી વીનવ્યા ઈમ આઈ ભાઈ, ભાઈ નંદીવર્ધને ૨ લે હારા૮ વીરજી ચારિત્ર લેસ્યું મેં પામી, અવસર આપણે રે લે મહારા; કેવળ લહી સીધે લીધે શાશ્વત સુખ ઘણે રે લો મહારા. ૯ વીરજી પ્રેમ જે ધ્યાવે ગાવે, જિન ગુણ આદરી છે કે હારા; કાંતિવિજય જય બાલા માળાને વરી લે મહારા. ૧૦
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy