________________
૩૫૦ જન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી
શ્રી નેમિનાથ સ્તવન
કા
III
છે અંતરથી અહને આજ ગરવે ગીરધારી એ દેશી છે તેરણ આવી કંત, પાછા વલીયારે; મુજ કુરકે દાહિણ અંગ, તિણે અટ કલીયા છે. આવા કુણ જેશી જોયા જોશ, યુગલ કુણ મિલિયારે, કુણ અવગુણ દીઠા આજ, જિણથી ટલિયારે. મારા જાએ જાઓ રે સહિરે દૂર, શાને છેડે રે, પાતલીએ શામલ વાન, વાલિમ તેડે રે, યાદવ કુલ તિલક સમાન એમ નકી જે રે; એક હાંસુ બીજી હાણી, કેમ ખમી રે. ઈહાં વાયે ઝાંઝ સમીર, વીજલી ઝબકે રે, બાપીઓ પીઉ પુકારે, હિયડું ચમકે રે. ડરપાવે દાદુર સેર, નદીએ માતી રે, ઘન ગરવને જેર, ફાટે છાતી રે. હરિતાશ્રક પહરિયાં ભૂમિ, નવરસ રંગે રે, બાવલીયા નવસર હાર, પ્રીતમ સંગે રે.. મેં પૂરવ કીધાં પાપ, તાપે દાધી રે; પડે આંસુ ધાર સંવિધાખ, વેલડી વાળી રે. મુને ચઢાવી શિશ, પાડી હેઠી રે; કિમ સહવાયે મહારાય, વિરહ અંગીઠી રે. લા મને પરણી પ્રાણ આધાર, સંયમ લેજો રે, હું પતિ વ્રતા છું સ્વામી, સાથે વસજો રે. I૧૦ના
પાપા