SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ જૈન ગર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી નેમિનાથ સ્તવન (૩) (પદ્મ પ્રભુ જિન જઈ અલગા રહ્યા–એ દેશી) નેમિ જિનેસર નિજ કારજ કર્યો, છાંડ્યો સર્વ વિભાજી આતમશક્તિ સકલ પ્રગટ કરી, આસ્વાદે નિજ ભાવેજી. નેમિ. ૧ રાજુલ નારીરે સારી મતિધારી, અવલંખ્યા અરિહંતેજી; ઉત્તમ સંગેરે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતેજી. નેમિ- ૨ ધર્મ અધર્મ આકાશ અચેતના, તે વીજાતી અગ્રાહ્યો, પુદલઝહવે રે કર્મ કલંકતા, વાધે બાધક બાહોજી. નેમિ. ૩ રાગી સંગેરે રાગ દશા વધે, થાયે તિણે સંસારેજી; નીરાગીથીરે રાગને જેડ, લહીયે ભવને પારેજી. નેમિ. ૪ અપ્રશસ્તતારે ટાલી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાચેજી; સંવર વધે છે સાથે નિર્જરા, આતમ ભાવ પ્રકાશજી. નેમિ. ૫ નેમિ પ્રભુ ધ્યાને એકત્વતા, નિજ તરવે ઈક તનેજી; શુલ ધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહીયે મુક્તિ નિદાને. નેમિ ૬ અગમ અરૂપી અલખ અગોચરૂ, પરમાતમ પરમીશજી, દેવચંદ્ર જિનવરની સેવન, કરતાં વધે જગીશ. નેમિ૭
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy