SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ - ધર્મવર્ધનજી શ્રી ઝષભ જિન સ્તવન ૩૭ (રાગ ભૈરવ) આજ સુ દિન મેરી આશ ફળી રી આજ આદિજિર્ણોદ દિણંદ સે દેખે હરખે હૃદય ક્યું કમલા કલી રી આજ૦ ૧ ચરણ યુગલ જિન કે ચિંતામણી મૂરતિ સેહ સુર ધેનું મિલી રીતે નાભિનરિંદ કે નંદન નમતાં દુરિત દશા સબદૂર દલી રી આજ૦ ૨ પ્રભુ ગુન ગાન પાન અમૃત કે ભગતિ સુ સાકર માંહિ મિલી રી શ્રી જિન સેવા સાંઈ ધર્મ લીલા ઋષિ પાઈ સાઈ રંગ રલી રી આજ૦ ૩ શ્રી શાંતિનાથ સ્તવન (રાગ વેલાઉલ લહીઓ) શ્રી શાંતિ જિનેશ્વર સેલમેજી, શાંતિ કરણ સુખ દાઈ, નામ પ્રસિદ્ધ જસ નિમલે, પૂજે સુરનર પાય છે. શ્રી શાંતિ. ૧ આપ શરણ ઉગરિજી, પારેવા ધરી પ્યાર દાન દિયે નિજ દેહને, ઈમ મોટાના ઉપગાર છે. શ્રી શાંતિ. ૨ ઉદરે આવી અવતર્યાજી, અધિકાર કરી એહ, મરકી ઉપદ્રવ મેટિયે તા સહુ દેશ અચ્છે છે. શ્રી શાંતિ. ૩
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy