SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ મેહનવિજ્યજી. ૩૦૮ ભાવ તિહાં ભગવંત છે રે, કાંઈ ઉદસ્ય આતમ સાર છે. પ્રભુત્ર ૬ પૂરણ ઘટાભ્યતર ભર્યો રે, કાંઈ અનુભવ આહાર રે પ્રભુ, આતમ ધ્યાને ઓળખી રે, કાંઈ તરસ્યું ભવને પાર રે. પ્રભુત્ર ૭ વર્ધમાન મુજ વિનતી રે, કાંઈ માનજે નિશદિશ રે પ્રભુ, મેહન કહે મનમંદિરે રે, કાંઈ વસી તું વસવાવીસ રે પ્રભુ ૮
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy