SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ 300 મેહનવિજયજી. પુરસાદાણી સામલવરણે, સુધ સમિતિને ભાસે; શુદ્ધ પુંજ કીધે તેહને, ઉજજવલ વરસ પ્રકાસે. વામાં. ૧ તુમ ચરણે વિષધર પિણ નિરવિષ, દંસણે થાએ વીજા; જોતા અમ શુધ સ્વાભાવિકા ન હૂવે, એહ અમે ગ્રહ્યા છો છે. વામા૦ ૨ કમઠ રાય મદ કણ ગણતીમાં, મેહ તણું મદ જોતાં; તારી શક્તિ અનંતી આગલ કઈ કઈ મર ગયા તા. વામા૦ ૩ તે જિમ તાર્યા તિમ કુણ તારે, કુણ તારક કહું એહવે; સાયરમાન તે સાયર સરિખ, તિમ તું પણ તું જેહ. વામા૦ ૪ કિમપિ ન બેસો કરૂણું કરતે, પિણ મુજ પ્રાપ્તિ અનંતી; જેમ પડે કણ કુંજર મુખથી, કીડી બહુ ધનવંતી. વામા૫ એક આવે એક મેજ પાવે, એક કરે એલગડી, નિજગુણ અનુભવ દેવા આગળ, પડખે નહીં તું બે ઘડી. વામા. ૬ જેવી તુમથી માહરી માયા, તેહવી તુમ પણ ધર; મેહનવિજય કહે કવિ રૂપને, પરતક્ષ કરૂણા કરજે. વામા ૭
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy