SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનસુખસરિ કસ (હાલ આ આયે રી સમરતા દાદા) ગાવો ગાવરી ચૌવીસે જિણવર ગાવો, આરત રૌદ્ર ધ્યાન કરી અલગ ધર્મ ધ્યાન નિત ધ્યાવૌરી ચૌવીસે જિણવર ગાવો ૧ ભાખીને વર્તમાન ચૌવીસી પ્રણમતાં સુખ પાવ, કલિ મ ભવજલ તારણ કારણ ભાવના મન સુધ ભાવી રી. ૨ સતરસે ચોસઠ સંવત વાદિ અષાઢ વદી, સમકિત બીજતીજ તિથિ વાયૌ તિમ જિણ રાજત વીરી. ૩ શ્રી જિનરતન ચિંતામણિ સારિખ દિનદિન સબસુખદાઈ; શ્રી જિનચંદચંદ ક્યું વાચી પ્રસિદ્ધ અધિક પ્રભુતાઈરી. ૪ મલય સુજલ ખરતર ભટ્ટારક ખંભાત સુભ ખેતે. ગુણ જિનસુખસૂરિ ઈમ ગાયા હરખ ધરી બહુ હેતે રી. ૫
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy