SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ રેટર જૈન ગુર્જર સાહિત્યને અને તેમની કાવ્ય-પ્રસાદી. ત્રિશલાનંદન વીરજી, વંદુ બે કર જોડી, તેજ વયણ હીયડઈ ધરઈ, તે હેઈ સંપત્તિ કેડી. શ્રી વીર. ૬ ગચ્છ ચેરાસીમાં દીપતી, લેઢી પિસાલ જાણ; શ્રી શાંતિજિય કવિરાજને, પ્રેમવિજય એહ વાણી. શ્રી વીર છે સંવત સત્તરબાસઠા વરસઈ, માઘસુદિ બીજ દિન સારી મહિસાણે ચેમસ રહીને, જિન સ્તવના વિસ્તારીને ભવિયા ૬ પંડિત શ્રી ધર્મવિજય વિબુધવર સેવક, શાંતિવિજય શુભ સીસ, તસ ચરણ કમલ પાય પ્રણમતાં, પ્રેમ પામી સુજગીસરે. ભવિયા ૭.
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy