SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૯ શ્રી પ્રેમવિજ્યજી. શ્રી નેમિજિન સ્તવન. (૩) (સહિજ સલુણ હે આજુને દીકઈ પાસ—એ દેશી.) શ્રી શ્રી નેમીશ્વર હે, સાહિબ તુમ્હનઈ વંદીઈ હીયડે આણી બહુ ભાવ; સિવાદેવી કે હેય, નંદન મુજનઈ વાલહે, ભદવિ તારણ નાવ. ૧ શ્રી શ્રી નેમીશ્વર તેરણથી આવીહે પ્રભુજીર્થે પાછા વલ્યા, પશુઆનઈ દેઈ દેષ; નવભવને નેહ હો. પ્રભુજીયેં નવી રાખિયે, એહવો સોજોઉં જેશ. ૨ શ્રી શ્રી નેમિશ્વર હ૦ પ્રીત પનોતા હે પૂરવલીતે પાંલી. રાખી જઈ ઘણું હિત, ઉતારી હું ચિત્તથી હે સુણ સાહિબાજી, તુહે મુગતિ ધૂતારીયું પ્રીત. ૩ શ્રી શ્રી નેમિશ્વર હો સિદ્ધ અનંતા તેહનારી સું મલ્યા, તેહશું શું મેલે સ્વામિ; સુણ સાહિબાજી હે ઉતારી હું ચિત્તથી લિયું. શબળ-વેગ (મેઉ જેશ) ૧૯
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy