SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ * શ્રી ઉદયરત્ન શ્રી શંખેશ્વર પાશ્વનાથ જિન છંદ. પાસ શંખેશ્વરા સાર કર સેવકા, દેવકાં એવડી વાર લાગે! કેડી કરજેડી દરબાર આગે ખડા, ઠાકુરા ચાકુરા માન માગે. ૧ પ્રગટ’થા પાસજી મેલી પડદો પરે, મેડ અસુરાણને આપ છોડે; મુજ મહિરાણ મંજૂષમાં પેસીને, ખલકનાનાથજી બંધ ખોલે. ૨ જગતમાં દેવ જગદીશ તું જાગતે, એમ શું આજ જિનરાજ ઊંધે, મેટા દાનેશ્વરી તેહને દાખીએ, દાન દેજેહ જગકાળ છે. ૩ ભીડ પડી જાદવા જોર લાગી જરા, તિણ સમે ત્રિકમે તુજ સંભાર્યો; પ્રગટ પાતાળથી પલકમાં તે પ્રભુ, ભકતજન તેહને ભય નિવાર્યો. પા૪ આદિ અનાદિ અરિહંત તું એક છે, દીન દયાળ છે કોણ દુ; ઉદયરત્ન કહે પ્રગટ પ્રભુ પાસજી, પામી ભયભંજને એહ પૂજે. પા. ૫ વિરાગ્યની સઝાય. (૧૬) (મન ભમરાની-દેશી.) ઊંચા મંદિર માલીયાં, સેડ વાલીને સુતે; કાઢે કાઢે એને સહ કહે, જાણે જન્મે જ ને તે. ૧ એક રે દિવસ એ આવશે, મને સલજી સાલે;
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy