SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી નેમિનાથ સ્તવન. (૩) બોલ બેલ રે પ્રીતમ મુજ શું બેલ મેલ આંટે રે, પગલે પગલે પીડે મુજને, પ્રેમને કાંટે રે. બેલ૦ ૧ રાજેમતી કહે છોડ છબીલા, મનની ગાંઠે રે; જિહાં ગાંઠે તિહાં રસ નહિ જિમ, શેલડી સાંઠો રે.બેલ ારા નવ ભવને અને આપને નમજી, નેહને આંટો રે; છે કિમ ધેવાય યાદવજી, પ્રીતને છોટે રે. બેલ૦ ૩ નેમ રાજુલ બે મુગતિ પહતાં, વિરહના કેરે; ઉદયરત્ન કહે આપને સ્વામી, ભવને કાંઠે રે. બેલ iા શ્રી પાર્શ્વનાથ સ્તવન. ચાલ ચાલ રે કુંવર ચાલ તાહરી, ચાલ ગમે રે; તુજ દીઠડા વિના મીઠડા માહરા, પ્રાણ ભમે રે. ચાલ૦ ૧il ખેલા માંહિ પડતું મેહલે, રીસે દમે રે; માવડી વિના આવડું ખુછું, કુણ અમે રે ચાલ૦ રા માતા વામા કહે મુખડું જોતાં, દુઃખડાં શમે રે લલિ લલિ ઉદયરત્ન પ્રભુ, તુજને નમે રે. ચાલ૦ ૩ શ્રી મહાવીર જિન સ્તવન. (૫) આવ આવ રે માહરા મનડા માંહે, તું છે પ્યારે રે; હરિહરાદિક દેવ હૂતી હું છું ત્યારે રે. આવો ૧
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy