SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામવિજયજી. શ્રી ઋષભ જિન સ્તવન, (યોગમાયા ગરબે રમે રે જે-એ દેશી.) ઓળગડી આદિનાથની જે, કાંઈ કીજીએ મનને કેડ જે; હેડ કરે કુણુ નાથની જે, જેહના પાય નમે સુર કોડ જે. ઓળ૦ ૧ વાહત મરુદેવીને લાડલે જે, રાણી સુનંદા હઈડાને હાર જે; ત્રણ ભુવનને નાહલે જે, માહરા પ્રાણતણું આધાર જે. ઓળ૦ ૨ વાહલે વીસ પુરવલખ ભોગવ્યું જે, ડુંકમરપણું રંગાળ જે મનડું મોહ્યું રેજિનપસું જે, જાણે જગમાં મોહનવેલ છે. ઓળ૦ ૩ પાંચસે ધનુષની દેહડી જે, લાખ પુરવ ત્રેસઠ રાજ જે; લાખ પુરવ સમતા વર્યા જે, થયા શિવ સુંદરી વરરાજ જે. ઓળ૦ ૪ એહના નામથી નવનિધ સંપજે જે, વળી અલિયવિઘન સવિ જાય છે, શ્રી સુમતિવિજય કવિરાયને જે, ઈમ રામવિજય ગુણ ગાય જે. ઓળ૦ ૫ શ્રી શાંતિનાથ સ્તવન. અંબા વિરાજે છે-એ દેશી. સુંદર શાંતિજિમુંદની, છબી રાજે છે, પ્રભુ ગંગાજલ ગંભીર, કરતિ ગાજે છે.
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy