SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ મહેાપાધ્યાય શ્રી લાવણ્યવિજયજી ગણિ. ૨૬૧ વિનતીŪ તુઠા પ્રભુ, કીધા જ્યંતિ પ્રકાશ લાલ રે; પંડિત ભાનુવિજય તણેા, લાવણ્ય મન ઉલ્હાસ લાલ રે. આદિ પ શ્રી મહાવીર સ્તવન. (૨) ( એહવી આવી રે ઇંદ્રાણી પાતષ્ઠ એ-દેશી. ) સંગમ સુર પ્રેરિત સુર શ્યામા, મનમથ સેના આવી, સન્મુખ પ્રભુ સ્યું છલવાહે ને, માલે ને જગાવી; પ્રીતમ લીજેરે આ યૌવનયા લાહા-આંચવી. ૧ દિન દિન પરમાણું બહુ વિલસે, વીર્ જીનેસર રાય; કૈાવિદ ભાનુવિજય પય સેવી, લાવણ્યકે મનભાયા. ૮ પ્રીતમ લીજેરે આ યોવનયેા લાહા. सामायिक विशुद्धात्मा, सर्वथा घाति कर्मणः । क्षयात्केवलमाप्नोति, लोकालोक प्रकाशकम् ॥ અ:-આવા સામાયિકથી વિશુદ્ધ થયેલે આત્મા સર્વ પ્રકારે ઘાતી કર્મના ક્ષય કરીને લેાકાલાક પ્રકાશક કેવળજ્ઞાનને મેળવે છે.
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy